________________
૧૬ર
તસ કુલ ૦પનાં પાસજી સર્વ વિભવને જે રખવાલરે, ખૂકાયને જે પ્રતિપાલરે કાઢયે કાણથી જલતે ખ્યાલ, મહામંત્ર સુણા તત્કાલરે ધરણેન્દ્રપદ દિયે વિશારે. ૧ પ્રભુ સહસફશુ મેર પાસજી–ટેક. લેકાંતિક સુરવયણથી પ્રભુ દીક્ષા લીધી સાર, દેવ દુષ્ય અંધ ધરી પ્રભુ તિહાંથી કરે વિહાર, વટવૃક્ષ તસ્લમનુહાર કાઉસગ્ગ ધર્યો હિતકારરે, સમતા રસને અણગારરે તુઝ જ્ઞાન તણે નહીં પારરે. ૨ મઠ જીવ ચવકરિ સખિ મેઘ માલી સુર થાય, અવધિ પ્રભુની ઉપરે પાપી વષ :તિહાં વરસાય, બદરા બદરાહ મિલાય રે ચિહું દિશિ અંધકાર મચાય, પંખીડા ન ખાયર માનું રમણ દિન ન કલાયરે. ૩ ગડરાડ ગડરડ ગાજતે સખિ બીજલિયાં ઝબકાર, સણણણ સણણણ પવનથી બુન્દ ઝાપટના ઝણકારરે. બુન્દ દષદ જિસા ઠણકારરે શ્રવણે ઉપજે ભણકાર, વધે તે મૂસલધારરે મેરે પ્રભુ નવિ ડગૈ લગારરે. ૪ ગિરથી નદિયાં ઉતરે સખિ ખલહલ શબ્દ પ્રચંડ, પથી પંથન ચાલતાં સખિ ગજિત ગાજે બ્રહ્માંડ રે, જલમય કીધે નવખંડ ભાતરી રહા વચ્ચે ઉછરે, પહાડ પર્વત ભાજે વિતંડર વરસાવે કમઠશઠ શેડરે. ૫ જલમય પૃથ્વી સવિ થઈ સખિ મેરૂ સમ પ્રભુ ધીર, બલિહારી તસુ ધ્યાનને નાસિકા લગે આ નીર રે,