________________
૧૨૬
વસ્તુ વિમલગિરિયર વિમલગિરિવર રિસહ જિષ્ણુ દેવ સમવસરણુ દેવહિ' મિલી, રચિ વાર પૂરવ નવાણું અષ્ટાપદ્ધિ સિખ વતી, નામમત્રનિશ દિવસ આફ્ આમ્રૂ હીવિહાર પ્રતિ, મૂરતિ સુંદર સાર સરસતી માત પસાઉલે, થુસિ' હીવિહાર.૮
ઠવણી
૧૧
હીર વિહાર તીર્થં ભલું એ, પાટણ નયર મઝારિ તે રાજનગર વલી પાદુકાએ, ખંભ નયરિ સુવિશાલ તે ૯ સુરત નયર સેહામણું એ, જિહાં સબંધ છે સુવિચારતા જિન ગુરૂ આણુ શિરે ધરે એ, સમકિત રયણુ ભડાર તા ૧૦ શીલે થુલભદ્ર જાણીએ એ, બુદ્ધિએ અભયકુમાર તા લબ્ધિએ ગાતમ અવતાએ, રૂપે... દેવ કુમાર તે વાચક નૈમિસાગર વરૂ એ, તેહ તો ઉપદેશ તે હીરવિહાર મડાવીએ, સધ મનિ હ વિશેષ તા ૧૨ નિજામપુરે પૂરવ દિશે' એ, દિનકર જિહાં ઊગત તે વિત્ત વાવે વ્યવહારીઆએ, આણી હર્ષ મહુત તા ૧૩ સંવત સાલ યહાંતરે એ(૧૯૭૩), પાસ માસ સુવિચાર તે વદિ પંચમી સ્ક્રિન નિર્મલા એ, શુભ વેલા ગુરૂવાર તા ૧૪ પતિ લાભ સાગર વરૂએ, અભિનવા ધના અણુગાર તે કરીએ પ્રતિષ્ઠા નામ દીએ, સુંદર હીવિહાર' તા ૧૫