________________
૧૨૫
પ્રકરણ ૧૩મું સુરતના હીર-વિહારનુ વર્ણન હીરવિહાર—સ્તવન
(સંશેાધક–માહુનલાલ દલીચંદ દેશાઇ B. A, LL. B, Advocate) મુંબઈ
|| ૯૦ || મહાપાધ્યાય શ્રી ૫. નેમિસાગરગણિ ગુરૂભ્યો નમઃ | સરસતી ભગવતી ભારતીએ, સમરી સારદ માય રસ હીરવિહાર સ્તવન, વર દઉ મુઝ માય શેત્રુજ મડણુ ઋષભદેવ, અષ્ટાપદિ સ્વામી આબૂ હીરવિહાર સાર, પ્રમુ* શિરનામી. નાભિ નરેશર કુલતિàાએ, મરૂદેવી મહાર યુગલા ધર્મ નિર્વાણ્ણાએ, ત્રિભુવન જન હિતકાર પ્રથમ શય અણુગાર, પ્રથમ ભિક્ષાચર કેવલ પ્રથમ તીર્થંકર પ્રથમ, ધમ પ્રકાશક નિઅેલ. સા સર્યા શેત્રુ ંજગિરિ, અષ્ટપત્તિ સિદ્ધ આબૂ હીર(વહારે મૂરતિ, મહિમા સુપ્રસિદ્ધ. ધ્યાઉ શ્રીનવકાર મંત્ર, શત્રુંજગિરિ યાત્ર ધ્રુવ આરહા વીતરાગ, નિર્મલ કરી ગાત્ર મહિમાવંત એ ત્રિણિ તીર્થં ચથા હીરવિહાર હીરવિજયસૂરી સએ, વયર સમ અવતાર.
: