________________
ઠાંમ ઠાંમ સેજવાલાં સમરાય, રથ પાલખીનાં ઓછાડ થાય, ઘરે ઘરે એમ વાતજ થાય, ચલણ કાજે હલાહલ થાય ૩૦ ગયા વેલે રથ જેતરીયા, કેઈ અલબેલા તેજી પાખરીયા, કેઈ પાલખીએ કેઈ ચઢયા ઘડે, તુરંગ દોડાવે માંહોમાંહે
ડે. ૩૧ છણે પરે બહુ સહજ મલીયા, રાજનગરના શ્રાવક બલીયા, ઝવેરી હીરસા મેટું છે નામ જેણે ન રાખે શાંતિદાસ
ઠામ. ૩૨ સાલાલજી એ સવાલ જાણું, રતનસુરાનું કુલ વખાણું, સોની નિહાલચંદ સુંદર સોહે, તેજસી સૂતને દેખી મન
મહા ૩૩ હખું સા સરીખા મેટા વ્યવહારી સાવષર્ધમાનની કીતિ સારી સુરત કેરા વડવડા સાહ આવ્યો સંઘમાં ધરી ઉમાંહ ૩૪ ખંભાત પટણું મેટા ગૃહસ્ત ઈષ્ણુપ મહાજન મધ્યે સમસ્ત, રાજ નગરથી સંઘ ચલાવે પહેલું મકામ વાડીમાં થાવે ૩૫ સુરતી અમદાવાદી સંઘ તે જૂએ આવી છેલકે ભેગે હવે, નગારાં ગાજે નેબત વાજે સંઘવી સેહે અધીક દીવાજે. ૩૬ ભલભલા મીર મુગલ યાહા, પઠાણ પૂરા સહી અદસાદા. ૩૭ સુરાપુરાને માની મછારલા અસવાર ચારસેં પાંચસેં પાલા ૩૬ દારૂ લીના ગાડા હે ચાલે જેહને જોઈએ તેહને આલે, છત્ર ઉટિ કોક બાણ સાથે આવી ભૂ મોયા નામે જેડી.
હાથે. ૩૮