________________
૦
ઘર ઘર એ વાતજ થાય, ડૅશ તંબુ ત્યાં શીવડાવા જાય ૨૦માંણી ચણાને સુંદર પકવાન, લાડુ મીઠાઇ ફાલ પાન, જે કાંઈ જોયે તે સાથે લેજો, કામ હૈાય તે અમને કહેજો ૨૧ હવે સુરતથી ચાલે છે સંધ, ચૈત્ર સુદી દશમી રાખ્યા જે રંગ, સુરત જોઇ કીધુ પીયાણુ, પહેલુ મુકામ વાડીમાં જાણુ રર માફ઼ાને રૂડા સેજવાલા, વિવેકી શ્રાવક હીડે છે. પાલા, આવી ભઅચ્ચ ડેરા દ્વીધા સંઘવી ભણુશાલી વિચાર કીધા ૨૩ ઇહાંથી ભણુશાલી આગલ સધાવા, અમદાવાદી સંઘ તૈયાર
કરાવા, માટા ડેરાને રૂડીકનાથ માટા નીશાન તુમ લેજો સાથ ૨૪ રૂડા રથ પાલખી સજઝ કરાવેા, સામાન લઇ ધાલાકે આવે, તિğાં આપણુ સહુએ ભેગાજ થાસ્તુ', શ્રીસ ંઘ તેડી સિદ્ધાચલ જામ્યું. ૨૫ તિહાંથી ભણુશાલી તરત સીધાવ્યા, દિવસ એ ચારે અમદાવાદઆય સિધ્ધાચલ કરી કરે સામાન મેાટા ઘેાડાને માટા નીશાન ૨૬ હવે ભરૂચથી સધ સધાવે, ગામ ગામ કેરા સ’ઘ લિ આવે ગામ ગામ કેરાં કેતાં કહુનામ આવી સાજતરે કર્યું` મુકામ. ૨૭ સંઘવી તિઢાંથી અમદાવાદ જાય અમદાવાદી સ`ધ રલીયાત થાય શ્રીસંઘ આગે સંઘવી મેલે નહી ફ્રાય અમદાવાદી સંઘને તાલે. ૨૮
તે માટે તુમ મેાટા છે ગૃહસ્ત, ચાàા સિદ્ધાચલ જઇએ મસ્ત, શેઠ સધાવા વેલા થાવા, કામ ડાય તે અમને ફરમાવા ૨૯