________________
શ. બા. શેઠ હીરાચંદ મોતીચંદ-જયકારજ્ઞાન ઉદ્યોગ
શાલાના સ્થાપક, શેઠ ભુરાભાઈ નવલચંદ-નવલચંદ હેમચંદ દવાખાનાના સ્થાપક શેઠ ભાઈદાસ નેમી શ્રી શીતલનાથજીનું મંદિર બંધાવનાર,
- તથા શીતલવાડના સમર્પક ડાહી ડેશી–શ્રી શાંતિનાથજીનું મંદિર બંધાવનાર. લક્ષમી ડેશી–શ્રીમનમેહન પાર્શ્વનાથજીનું મંદિર બંધાવનાર શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ સંઘવી–શેઠ પ્રતાપચંદે શ્રીસિદ્ધા
ચલજીને સંઘ વહાણુમાં કહાડ તથા શેઠ ઝવેરચંદે મુંબાઈ–વાલકેશ્વર માં શ્રીજિનમંદિર
બંધાવ્યું. શેઠ ગુલાબચંદ રાયચંદ–સ્કોલરશીપ ફંડ અને સહાયક
ફંડના સ્થાપક. શેઠ અમીચંદ ખુશાલચંદ–-સહાયકફંડ એમના સ્મર્ણાર્થે ઉઘાડવામાં આવ્યું.
" શઠ નગીનચંદ ફુલચંદ ઉસ્તાદ–એમણે મુંબાઈમાં મહા
વીર સ્વામીનું દેરાસર બંધાવ્યું છે. શેઠ અભેચંદ સરૂપચંદ સંઘવી–શ્રીઅંતરીક્ષ તીર્થને
છે “રી પાળતે અંધ કાઢનાર સંવત ૧૯૬૪ શેઠ ઉત્તમચંદ માનચંદ–એમણે સાગરગચ્છને ઉપાશ્રય
ફરીથી બંધાવ્યો.