________________
શેઠ ખીમચ મેલાપર પ્રેમનું સ્મરણ ઉપાશ્રય અને ધર્મશાલા.
મઠ કુલચ'દ કલ્યાણચ’દે—એમનાં સ્મણા-લાઇન્સમાં દેશસર, લાઇન્સમાં વાર્ષિક સાધર્મિક વાત્સલ્ય, શ્રીશાંતિનાથજીના દેશસમાં રત્નજડિત મુગટ રૂપીઆ પચીસ હજારને, ઉપર મદિરની
સ્થાપના.
શેઠ ભુરીઆભાઈ જીવણચં—એમણે પોતાના પિતાજીના સ્મર્ણા જીવનનિવાસ ધર્મશાલા અંધાવી છે તથા માતુશ્રીના સ્મર્ણાર્થે પાનસરમાં ટાવર અંધાવ્યુ છે.
શેઠ તલકચંદ માણેકચ’દ-સ્મરણેા–જૈનમંદિર પાલીતાણા, લાયબ્રેરી, વિદ્યાથી ઓને આર્થિક સહાય, અતિથિ સત્કાર.
શેઠ મગનલાલ ધનજીભાઇ સગરામપુરામાં દવાખાનું
ઉઘાડનાર.
શેઠનેમચંદ નાથાભાઇ——સ્મરણા-દેરાસર, ધર્મશાલા(સ્ટેશન) અને પાશુાલાખની પરચુરણુ સખાવત. શેઠ મલુકચંદ—એમણે નવાપુરામાં ઉપાશ્રય બધાન્ચે છે. શેઠ બાલુભાઈ અમરચંદ——સ્મરણા વચા જ્ઞાનભ'ડાર
તથા પાઠશાલા