________________
*R
ધર્મશાલા, માહુનઢાલજી જ્ઞાનભ'ડાર આ તમામના ઉત્પાદક.
શેઠ નગીનચંદ મ’ભાઈ—શેઠ નગીનચંદ્ર મથુભાઇ જૈન સાહિત્યાહારક ફંડ, શેઠ નગીનચંદ મધુભાઈ જૈન આરાગ્ય ભુવન લાઈન્સ એમના સ્મરણરૂપે છે.
આ એ ખારૂં
શેઠ નગીનચંદ્ર ઘેલાભાઈ શેઠ નગીનભાઈ ઘેલાભાઈ જૈન હાઇસ્કુલના સંસ્થાપક
શેઠ ધરમચંદ્ન ઉદેચ ઢ સધવી—શેઠ ધરમચં ઉદ્દેચ'દ જૈન એજ્યુકેશન ક્રૂડ, શેઠ ધરમચંદ ઉદેચંદ જિર્ણોદ્ધાર 'ડના ઉત્પાદક: તેઓએ શ્રીસિદ્ધાચલજીના તથા શ્રી કેસરીઆજીના એમ એ સૌંઘ કાઢયા. ભાયણી તીથમાં શ્રીમલ્લીનાથજી ભગવાનને હીરાના મુગટ પહેરાયૈા સમાઁ, શેઠ દેવચંદ લાલભાઇ—શેઠ દેવચંદ લલાભાઈ જૈન પુસ્તકાદ્વારકા ફેડ, દેવચંદ લાલભાઇ જૈન ધર્મ શાલા. આ એ ખાતાં તેમની યાદગીરી છે.
=
શેઠ ઘેલાભાઈ લાલભા—શેઠ ઘેલાભાઈ લાલભાઈ કેશરખરાસ કુંડના ઉત્પાદક.
શેઠ નેમચંદ્ર મેલાપચ~~એમની યાદગીરી.
શ્રી અનતનાથજીનું મંદિર, વાડીના ઉપાશ્રય, રત્નસાગરજી સીલસ્કુલનું મકાન,