________________
૪૧
મકરણ ૯મું -સુરતના દાનવીરાની નામાવલી અને સવત . ૧૯૫૦ પછીની સખાવતા.
(ઓગણીસમી સદીના જૈન કુટુ —નગરશેઠ, ભણશાલી, કલાશ્રીપત, ઉદેચંદ−ઇચ્છાચ'દ, નેમાવાંદા, ડાહ્યાભાઈ વકીલ વગેરે લક્ષાધિપતિઓ તરીકે ઓળખતા હતા). શેઠ મેાતીશા અમીચં—શ્રીસિદ્ધાચલજી તીર્થ ઉપર અઢ
ળક વ્યવ્યય તથા સાહસ કરી, પૂર્ણ ઉત્સાહ થી ટુંક બંધાવનાર, મુખર્જીમાં ભાયખલામાં દેહરાસર, કાટમાં દેહરાસર, અગાશીમાં દેહરાસર, લાલબાગ ઉપાશ્રય, ધમ શાલાવિગેરે ખ ધાવનાર શેઠ પ્રેમચંદ રાયચંદ—(જાહેર સખાવતાની શરૂઆત કરનાર), એમણે ગેપીપુરામાં માટી ધર્મશાલા બંધાવી. ગોપીપુરામાં તેમજ પુિરામાં કન્યાશાલા કાઢી તે બન્ને ખાતાં તેમના પિતાના નામે (રાયચ'દ દીપચંદ ધર્મ શાલા-રાયચંદ્ર દીપચ'ઢ કન્યાશાલા) એળખાય છે. તેમજ જીવનમાં લાખની સખાવત કરનાર દાનવીર.
સુરતના નગીના–
શેઠ નગીનચંદ ઝવેરચ’દ—નગીનચંદ ઇન્સ્ટીટયુટના સ્થાપક શેઠ નગીનચંદ્ર કપુરચંદ—જીવદયા ।'ડ, પાલીતાણામાં મકાન,