________________
સંવત ૧૯૪૬ શ્રી આત્મારામજી મહારાજનું આગમન. (શ્રીમદ્
વિજયાનંદસૂરીશ્વરજી) ૧૯૫૦ જેન ભેજનશાળાની સ્થાપના. ૧૯૫૧ જશકેરની ધર્મશાલા તથા દેરાસરજી, મેતી
સુખીઆની ધર્મશાલા તથા દેરાસરજી, ગેડી
જીના દેરાસરજી તથા ભણશાલીની ધર્મશાલા. ૧૫૬ શ્રીસૂર્યમંડન પાર્શ્વનાથ પ્રભુની ફરી પ્રતિષ્ઠા
મોહનલાલજી મહારાજે કરાવી. જીવણચંદ ધરમચંદ તથા બાલુભાઈ મૂલચંદ-આ શ્રાદ્ધવએ ભગવાન પધરાવ્યા. કતારગામના દેરાસરને ફરી જિર્ણોદ્ધાર થશે. શ્રી મોહનલાલજી મહારાજના નેતૃત્વ નીચે
રૂપચંદ લલ્લુભાઈએ મૂલનાયકને બેસાડયા. સંવત ૧૯૫૭ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીને પંન્યાસ
પદસમર્પણ. તે પ્રસંગે શેઠ નગીનચંદ ઝવેરચંદ
તરફથી એક લાખને સત્યય. અપૂર્વ મહોત્સવ. ૧૯૬૧ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીને પંન્યાસપ
દાર્પણ. ઝવેરચંદની આગેવાની. પંચતીર્થની
રચના. અપૂર્વ મહોત્સવ ૧૯૯૨ શ્રી મોહનલાલજી જ્ઞાનભંડાર શા. નગીનચંદ
કપરદે બંધાવ્યો. મોહનલાલજી પાઠશાલાની થા૫ના.