________________
૨૭
પ્રકરણ કર્યું. સુરતના જૈન ઐતિહાસિક પ્રસંગે. સંવત ૧૭૬૩ જિન સાગરિ અશાહ શુદિ ૧૧ સુરત
બિંદ૨ વાસ્તવ્ય ચોપડા ગાત્રીય પારિષ શામદાન એકાદશ રૂપકવ્યથેન પદ મહોત્સવંત
–આચાર્યપદવી આપી. [, ૧૮૫૬ શ્રીજિનચંદ્રસુરિ જેઠ શુદિ ૩ના દિવસે
સ્વર્ગે ગયા. , જેઠ શુદિ ૧૫ શ્રી જિનહર્ષસૂરિ.
શ્રી સુરત બિંદરે શ્રી સંઘતન સૂરિપદ શ્રીજિનહર્ષસૂરિભિ નામ વિહિત તદા તમિન
નગરે શ્રી સંઘ ચિત્ય પ્રતિષ્ઠા કરાયતા. ૧૯૩૬ શ્રી રત્નસાગરજીનું ચોમાસું હતું. તેઓશ્રીના
નેતૃત્વ નીચે નેમુભાઈની વાડીમાં સમવસરણની રચના થઈ. પાછલથી નાણાવટમાં આરસનું
સમવસરણ થયું. ક ૧૯૪૫ શેઠ ધરમચંદ ઉદયચંદ તરફથી શ્રી સિદ્ધા- '
ચળજીને છ “પી” પાબતે સંવ તથા શ્રી કેસરી આજનો પગ રીતે સંઘ શ્રી મોહનલાલજી મહારાજ સાથે નીકળે. સ્ત્રી પુરૂષ મળી સંખ્યા ૧૪૪૦ લગભગ. સાધુસાધ્વી ૧૫૦.