________________
૧
ઈ. સ. ૧૩૯૧-ગુજરાતના સુખા ઝુરખાને પેાતાના મેટા માહેરખાનને રાંદેર અને સુરતના નવાખ કરાવી માલ્યા તે વખતે પણ મુત્તમાં ઝાઝી વસ્તી નહેાતી.
—:પન્નરમી સદીમાં:
(ગેપીએ ચેપીતલાવ અને પીપરૂ વસાવ્યું છે) ઇ. સ. ૧૪૯૮થી૧૫૧૨-ઇ.સ. ૧૪૯૮માં પહેલવહેલા હિન્દુ સ્તાનમાં યુરોપના પોર્ટુગીઝ ઢાકા આવ્યા; તેઓ ક્રીકટમાં ઉતર્યાં હતા. ત્યાંથી તેઓ સુરત આવ્યા અને ૧૫૧૨માં તેઓએ સુરત ખાળી મુકયુ.
ઈ. સ. ૧૫૩૦માં પોર્ટુગીઝોએ બીજી વાર ચઢાઈ કરી ફરી સુરતને માન્યું.
ઈ. સ. ૧૫૩૧માં સુરતને ત્રીજી વાર ખાળી શક્યું.
ઈ. સ. ૧૫૭૩ તા. ૧૯મી જાનેવારીએ અકબરે સુરત લીધું. તા. ૬ઠ્ઠી માર્ચે અકબર બાદશાહના ત્યાં વાવટા ઉડયા. અકબરે કિલ્લેદાર નીમ્યા. સુરતની સખાગીરી ખતીજજ્ઞાનને સોંપી તથા કિલ્લાના ઉપરી ખીજાને બનાવી અમર આર્થે ગયા.
ઈ. સ. ૧૬૦૮ અંગ્રેજો પહેલવહેલા સુરતમાં આવ્યા. તે
-