________________
-: સૂલવતની:જેમ મુંબઈના મૂલવતનીઓ માછીએ હતા તેમ સુરત, નદીના કિનારે હેવાને લીધે તેના વસ્તીમાંની એક કેમ તરીકે માછીએ ખરા. તેમજ આ પ્રદેશ ફલદ્રુપ હેવાના કારણે ખેતી કરનારામાં દુબલાઓ મુખ્ય હતા. આજે પણ સુરત તેમજ તે જીલ્લામાંની ખેતીની જમીને તેઓના કબજામાં છે. આજે દેશાઈઓ, જેને વગેરે જેઓ જમીનદાર થયા છે તેઓની જમીનના મૂલ માલીકે દુબલાઓ હતા. સમય પલટાવાના કારણે તેઓ પોતાની જમીને વેચી આજે મજુર બન્યા છે એ નિર્વિવાદ છે.
સુરતના એતિહાસિક પ્રસંગે ઈ. સ. ૧૩૪૭મહમદ તઘલખ નામને હિન્દુસ્તાનને ગાંડ
પાદશાહ ઇ. સ. ૧૩૨૫ થી ૧૩૫૧ સુધી રાજ કરી ગયે. તેના વખતમાં ગુજરાતમાં એક મેટે બળવે જાગે, તે વખતે ગુજરાતમાં અંધેર ચાલી રહ્યું હતું એ બળવા વખતે તઘલખ પાદશાહે સુરત શહેર લૂંટી લેવાની રજા આપી સુરત લટીને નવસારી
રહીને તે દેવગઢ ઉપર ચઢાઈ કરવાને ચાલ્યા. ઈ. સ. ૧૩૭૩-તાપીના કિનારે દિલ્હીના પાદશાહ પીરાજ
શાહે મને કિલો બંધાવ્યું.