________________
સમર્પણ
કે સરિસમ્રાટ-અકબર પ્રતિબંધક આચાર્ય વિજ્યહીરસૂરી- ૨
શ્વરજી મહારાજના ચરણ કમલમાં. આપના પૂનિત પગલાંથી પાવન થયેલું, આપના પટ્ટધર વિદ્વાન આચાર્ય સેનસૂરિજીની દીક્ષા ભૂમિ તરીકે માન ધરાવતું, હીરવિહાર નામનું સ્મારક ધરાવતું, આપનું મનોહર ચિત્રદર્શન ધરાવતું તેમજ આપ. નાજ પગલાંથી જેનું અસ્તીત્વ ઉત્પન્ન થયું એવું સુરત શહેર છે. તે શહેરને ત્રણ વર્ષને સુવર્ણ યુગને ઈતિહાસ આપનેજ ચરણે
ધરૂં છું.
મૌક્તિક– પ્રકાશક :