________________
-; આભાર :
પુસ્તકની સર્વ મેટર સંચયકાર તરફથી પ્રકાશન કરવા આપવા બદલ તેમને ઉપકાર તેમજ ઉપાદ્યાત લખી આપવા શ્રીયુત મોહનલાલ દલીચંદ શાઈ વકીલ અને પરિચય લખી આપવા પ્રોફેશર વૃજલાલ શાહને ઉપકાર માનું છું. મુનિ મહારાજ કલ્યાણ વિજયજી, ન્યાયવિજયજી અને અગરચંદ નાહટા વગેરેને સહકાર આપવા બદલ ઉપકાર માનું છું.
મોતીચંદ મગનભાઈ ચોકસી શ્રી જૈન સાહિત્ય ફંડ સુરત, તરફથી