________________
૧૨૦
સુરતને જૈન ઇતિહાસ.
બુદ્ધિવિજયના શિષ્ય) નિત્યવિજયે વિશ વિહરમાન જિનની પૂજા સૂરતમાં ચોમાસું કરી રચી (તે શા. પ્રેમચંદ કેવલદાસે સં. ૧૯૩૫ માં છપાવેલા ચોવીશી વીશી સંગ્રહમાં પૃ. ૭૧૬ થી ૭૩૫ માં છપાયેલ છે )
પૂરવણી. ૨૧૦. સ્વ. પૂરણચંદ્ર નાહારના સંગ્રહની પ્રતિ નં. ૨૪૦ પત્ર ૪ ની લંકાગચ્છની પટ્ટાવલીમાં જણાવેલું છે કે –
તત ગત્રિય રૂ૫ર્ષિના સૂરત બંદિરે સં. ૧૫૮૯ વર્ષ ઉકેશ-જ્ઞાતીયાય જીવાખ્યાય પ્રત્રજ્યા દત્તા સ ચ તદુપટ્ટધરઃ સન ભાણકાપેક્ષા અષ્ટમ ભવતિ, રૂપર્ષિ પક્ષયા તુ દ્વિતીય; ન ચ તસ્ય જાણકાપેક્ષા ન યુકતતિ શંકનીય, તસ્ય નિશ્રયેવ સ્વયં વેષપરિધાનત નિશ્રામંતરેણપિ પરિહિત ભાણકા ડમીષાં મૂલાચાર્ય સંપન્નસ્તહિં નિશ્રયા વેષપરિધાન પટ્ટધરભવને કિમાશ્રયમિતિ બધું વસ્તુગા તુ ભાકિસ્ય છિન્નસત્તા ન ભૂતા, નાગપુરીયાખ્ય ગુજરિયાતુ રૂપચંદ્રરેવેતિ તાત્પર્ય જીવર્ષિણાપિ દેવપત્તન વાસ્તુકેશ વરસિહાખ્ય સં. ૧૫૮૭ વર્ષે પત્તન પાર્શ્વવતિ કતબપુરે પરિવ્રાજ્ય નિજ પદે સ્થાપિતઃ અગ્રે તેષાં પરંપરા સપિ જાતિ .” આ પરથી જણાય છે કે –
ગૂજરાતી રૂપા ઋષિએ સુરત બંદરે સં. ૧૫૭૯ માં જીવાનામના ઓસવાલને પ્રત્રજ્યા આપી.
સં. ૧૭૭૪માં “સૂર્યપુર નગરે” તપ ગચ્છના વિજયાનંદસૂરિના શિષ્ય હસવિજય ઉપાધ્યાયના શિષ્ય ધીરવિજય ગણિએ વિજય ત્રાદિસૂરિના આદેશથી મૌન એકાદશી મહાસ્ય કથા સંસ્કૃત શ્લેકમાં રચી. (પત્ર ૯ નં. ૩૪૧ ગેડીજી ભં. મુંબઈ)