SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમું ત્રિ. શતક. વિજયી રાજ્યે સુરતના શ્રીમાલી નિહાલચ ંદભાઈના પુત્ર ઇચ્છાભાઇએ ઇચ્છાડ નામે એક · કુંડ અણુ કર્યા. તે વખતે ગાહિલ રાજા ઉન્નડજી પાલીતાણા ઉપર રાજ્ય કરતા હતા (જીએ શ્રી જિનવિજયનું ઉક્ત અવલેાકન પૃ. ૫૪ નં. ૫૧) > ૧૯૦. આ સમયમાં બૃહત્ ખરતર ગચ્છના જિનચંદર (૮) હતા, તેમણે દક્ષિણ દેશના અંતરિક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી સુરત દરે આવી ત્યાં સં. ૧૮૫૬ના જ્યે. શુ. ૩ તે દિને સ્વર્ગવાસ કર્યા અને તેના પછી પટ્ટધર તરીકે હિતરંગ મુનિને તેજ વર્ષોંના જ્યે. શુ. ૧૫ ને દિને સુરત સંઘે કરેલા ઉત્સવપૂર્વક સૂરિપદ મળ્યું તે તેમનુ નામ જિનસૂરિ રાખ્યું. તે વખતે તે નગરમાં શ્રી સંઘે ચૈત્યબિંબપ્રતિષ્ઠા તેમની પાસે કરાવી. ૧૧૫ ૧૯૧. ‘સ’. ૧૮૬૦ (સને ૧૮૦૪) માં. મેાટા દુકાળ પડયા હતા જે સાઠા કાળ કહેવાયેા છે. એ સુડતાળા કાળ જેવા નહેાતે. તે પણ મેાંધવારી ઘણીજ હતી. કણપીડમાં હુલડે થતાં એ વખતે સુરતના ( અધિકારીઓએ ) અનાજના વેપારીઓને સમજાવી તથા ધમકી આપી બજાર બંધ થવા દીધું નહિ અને ચેામાસું આવતાં લગી દિવસે પણ શહેરમાં રેશન ફેરવી સમાધાની રાખી-એ દુકાળમાં ઞવડી શ્રીકૃષ્ણ અર્જુનજી નાથજી, ભણશાળીજી, નહાલચંદ કાકા વગેરે સાહુકારાએ ધણા ધર્મ કરી ગરીમેને જીવાડયા. 2 —નમ ગદ્ય પૃ ૨૯૦ ૧૯૨. આ સાહુકારા પૈકી બ્રાહ્મણ ત્રવાડી શ્રીકૃષ્ણના પરિચય ન`ગદ્યના પૃ. ૨૯૮ માં ઘણા વિસ્તારથી સાહુકાર તરીકે કરાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય પરિચય નામ સિવાય C આત્મારામ
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy