________________
પ્રકરણ ૮ મું.
ગીતમ બુદ્ધની જીવનપ્રભા.
ત્યાગી રાજકુમાર જૈન મુનિ અને છે—
ખંડ બીજાના છઠ્ઠા પ્રકરણમાં વાંચી ગયા પ્રમાણે ત્યાગી રાજકુમાર ગૈાતમ બુધ્ધ શ્રેણિક મહારાજના રાજ્યદરબારમાં ભયંકર પશુયજ્ઞ બંધ કરાવી વૈશાલી તરફ પ્રયાણ કર્યું.
આ સમયે ગાતમ બુદ્ધના ગૃહવાસત્યાગને માત્ર ઘેાડા જ માસ થયા હતા. એટલા જ અલ્પ સમયમાં આ ત્યાગી રાજ્યકુમારની અપૂર્વ ત્યાગવૃત્તિની માહિતી ચારે દિશાએ પહોંચી હતી. મગધ રાજ્યદરબારે પશુયજ્ઞ અંધ કરવા સમયે શ્રેણિકને આપેલ પ્રાતખાધે સાને આશ્ચય - ચિત કીધા એટલુ જ નહિ પણ સહુને ભક્તિભાવવાળા બનાવ્યા હતા. ખુદ મહારાજા શ્રેણિકે ત્યાગીકુમારના પ્રાતખાધથી આકર્ષાઇ પશ્ચયજ્ઞ અંધ કરાત્મ્યા હતા. આથી ગાતમ બુદ્ધની કીર્તિ ચારે દિશાએ ફેલાઇ અને ઉત્તર તથા પૂર્વના ઘણા ભાગ તેના અનુરાગી મન્યા.
વૈશાલી તરફ્ ઉગ્ર તપશ્ચર્યા અર્થે ગયેલ ત્યાગી ગાતમકુમારના ભેટા પ્રભુ પાર્શ્વનાથની પાંચમી પાટે બિરાજતા શ્રી કેશીકુમાર નામના પટ્ટધર આચાય, કે જે તે સમયે ૫૦૦ શિષ્યના પરિવાર સાથે આ પ્રદેશમાં વિચરતા હતા તેમની સાથે થયા.
આ દેશીકુમાર આચાર્ય પેાતાના ગૃહસ્થાવાસમાં ઉજ્યનીના રાજા જયસેનના રાજ્યકુમાર થતા હતા. તેમની માતાનું નામ અનતાસુંદરી હતુ. આ આચાર્ય શ્રી પ્રભુ પાર્શ્વનાથના ચોથા પટ્ટધર શ્રી આ સમુદ્રાચાર્ય પાસે દીક્ષા લઇ પ્રભુ પાર્શ્વનાથના પાંચમા પટ્ટધરની પદવીને દીપાવતા હતા. આ આચાર્યશ્રી આજીવન બ્રહ્મચારી હાવાથી તેમનુ માન ચારે દિશાએ રાજ્યકુટુંબ તેમજ જનસમૂહમાં પ્રસિદ્ધિ પામ્યું હતું. આવી જ રીતે આ સમયે શ્રી પાર્શ્વનાથના સંતાનીઆ સાધુ તરીકે વિચરતા કાલીપુત્ર, મેથાલી, આન ંદરક્ષિત, કાશ્યપ નામે ચાર સ્થવિર આચા પાંચ સેા-પાંચ સે। શિષ્યના