________________
પ્રકરણ ૬
600
ત્રેસઠ શલાકા પુરુષો
મૌર્યવંશમાં થયેલ નવ રાજાઓમાંથી ત્રણ રાજાએ ચંદ્રગુપ્ત, અશાક અને સંપ્રતિ
જેમણે ભારતની ક્રાંતિમાં જબરજસ્ત ફેરફાર કરી આદર્શ ધર્મ-પ્રવર્તક રાજવી તરીકે– ભારતનાં સામ્રાજ્ય પર સાર્વભામ રાજવી તરીકે રાજ્ય ભાગળ્યુ છે. આ પૈકી મહારાજા સંપ્રતિએ જૈન ાજવી અને ચુસ્ત ધર્માનુરાગી સમ્રાટ્ તરીકે સમસ્ત ભારતમાં ચારે દિશાએ જૈનમદિરા, ઉપાશ્રયા, પૌષધશાળાએ, ભેાજનાલયા, અન્નક્ષેત્રો સાથે ધર્મશાળાઓ અને યાત્રાળુઓની સગવડતા ખાતર રસ્તાની અને બાજુએ ઝાડા રાપી, સુંદર સરકા બનાવી, એટલું જ નહીં પરંતુ ભરતક્ષેત્રમાં તેણે પેાતાના ગુરુ પ્રભુ મહાવીરનાં સાતમા પટ્ટધર, દશપૂર્વધર જ્ઞાની શ્રી આર્ય સુહસ્તી મહારાજના પ્રતિાધથી ભારતમાં અમારી પહેા વગડાવી, સર્વે જીવાને અભયદાન આપ્યું હતુ. તે સમર્થ જૈન રાજવીના ઇતિહાસ અમારે જૈનગ્રંથા અને ઐતિહાસિક વિદ્વાનાનાં રહસ્યમય ઉલ્લેખા ઉપરથી સમજાવવાના હાવાથી પ્રાચીન કાળનાં અતિ ઊંડાણમાં ઊતરી અમારે ઇતિહાસને છણુવા પડ્યા છે.
ત્રીજા આરાના અંતિમ કાળથી આરંભી ચેાથા આરાના અ ંતિમ કાળ સુધીમાં ભારત સામ્રાજ્યની ગાદી ઉપર થયેલ મહાન્ ૬૩ પુરુષા જેના ઐતિહાસિક પરિચય પ્રાચીન જૈન ગ્રંથાના આધારે કલિકાળસજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરે શ્રી કુમારપાળ રાજાની વિનંતિથી કર્યાં હતા તે ૮૬૦૦૦ લેાકાનુખદ્ધ “ ત્રિષષ્ટીચલાકાપુરુષ ચરિત્ર ” નામે ગ્રંથ દશ પ'માં પ્રસિદ્ધ છે. તેના આધારે પ્રમાણભૂત ઇતિહાસ તરીકે ૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવતી આ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવા અને નવ બળદેવાના નામેા નીચે મુજબ રજૂ કરીએ છીએ કે જેઆના સંબંધ ભારત સામ્રાજ્ય સાથે સકળાએલ છે.