________________
થાણાના ઐતિહાસિક મંદિરના સક્ષિપ્ત પરિચય
કથનાનુસારે મહારાજા વસુપાલે શ્રીપાલ મહારાજા સાથે તેનુ કુળ તેમ જ ગાત્રની પૂછપરછ કર્યા સિવાય રાજકુમારીનાં કેવી રીતે લગ્ન કર્યાં તે આપણે ઉપર જોઇ ગયા છીએ.
X
૪૫૪
X
કેટલાક દિવસે। વ્યતીત થયા બાદ પેલા ઇર્ષ્યાળુ અને લેાભી ધવલ શેઠ દૈવયેાગે થાણા ખદરે આવી પહોંચ્યા, અને રાજદરબારમાં આવી રાજા સન્મુખ ભેટછુ' મૂક્યું. આ સમયે શ્રીપાલ મહારાજાને રાજ્યદરબારમાં બેઠેલા જોઇ તેની ઇર્ષ્યામાં વધારો થયે.. આ ઇર્ષાળુ ધવલ શેઠે અહીંથી પણ શ્રીપાલ મહારાજનુ યુક્તિપૂર્વક કાટલું કાઢવા વિચાર કર્યા.
આ સમય દરમિયાન થાણા નગરીમાં નીચ જાતિમાં ગણાતા કેટલાક “ ડૂક્ષ્મ ” જાતિનાં માણસા આવેલ હતાં. ધવલ શેઠે તેમના નાયકને પેાતાની પાસે ખેલાવી કહ્યું કે- તમા રાજ્યદરમારમાં જઇ તમારી નટ વિદ્યાના એવા પ્રભાવ બતાવા કે જેના આધારે રાજા તમારા ઉપર પ્રસન્ન થઈ પેાતાના જમાઈ શ્રીપાલના હાથે તમાને પાનનું બીડુ અપાવે. જે સમયે રાજકુમાર શ્રીપાલ તમાને ખીડું' આપવા આવે તે જ સમયે તમા તેને તમારી કુટુંબી જણાવી, ખાવાઇ ગયેલ પુત્ર તરીકે એવી રીતે વળગી પડા કે રાજ્યસભા અને ખૂદ મહારાજા તેને તમારી “ ડૂમ્સ ” જાતિને માની લે, ’
ܙܕ
ધવલ શેઠે ગેાઠવેલ શેતરજની રમત મુજખ રાજ્યદરમારમાં જઇ આ નટ લેાકેાએ તેઓનુ કાર્ય ખરાબર પાર ઉતાર્યું . રાજા પ્રસન્ન થતાં જ ધવલ શેઠની શિખવણી પ્રમાણે કર્યું એટલે વસુપાલ રાજાને શ્રીપાલ કુમારના કુળ વિષે શંકા ઉત્પન્ન થઇ. તેને પેાતાનું નિર્મળ કુળ દૂષિત કર્યાના પશ્ચાત્તાપ થયા. એટલે તરત જ જે નિમિત્તશાસ્ત્રીએ કુંવરીનાં લગ્નને લગતા જોશ જોઈ આપ્યા હતા તેને ખેલાવી કહ્યું કે : “ હું નૈમિત્તિક ! તમે મને સાન્યા. તમે કહ્યું હતું કે માતંગ એટલે હાથીઓના તે ધણી થશે. તેના બદલે આ માતંગ એટલે “હૂક્ષ્મ ” જાતિને નાયક જણાય છે. ” જવાખમાં નિમિત્તશાસ્ત્રીએ જણાવ્યું કે—“ હે રાજન્! ઉતાવળા ન થાઓ. ભવિષ્યવેત્તા તરીકે પ્રશ્નકુંડળીને આધારે મે જે જણાવ્યું છે તે સત્ય છે. અને તે ઝૂક્ષ્મ જાતિના નહિ પરંતુ માત ંગ કહેતાં હાથીઓના જ ધણી થશે.” નિમિત્તવેત્તાના ખુલાસાથી રાજાને સંતાષ ન થતાં તે ઉશ્કેરાયા અને ગુસ્સાના આવેશમાં જ શ્રીપાલ કુમારને તથા નિમિત્તશાસ્ત્રીજીને ઠાર કરવા તેણે સુભટાને ખેલાવ્યા.
રાજ્યદરમાર અને રણવાસમાં પણ હાહાકાર મચી રહ્યો. આ સમાચાર સાંભળી મદનમજરી તરત દરબારમાં દોડી આવી પિતાજીને વિનવવા લાગી કે—“ હું પિતાજી ! કુળ તા આચારથી જ ઓળખાઇ આવે છે, છતાં આપ આવી વાત સાંભળી ઊંડી તપાસ કર્યાં પછી જ કાઈ પણુ કાર્ય કરો કે જેથી પાછળથી પસ્તાવાના સમય ન આવે.
એટલે રાજાએ શ્રીપાલકુમારને તેના કુળ માખત પૃચ્છા કરતાં કુંવરે જવાબ આપ્યા કે