SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જું દિગંબર સંપ્રદાયની નિવણની કાળગણનામાં સંમતિ. શ્વેતાંબર જૈનસૂત્રોના આધારે કાળગણનાને અંગે વીરનિર્વાણ ૬૦૫ અને ૫ માસ બાદ શક રાજા થયો હતે એવું આપણે દર્શાવી ગયા છીએ. આ કાળગણનાના સંબંધમાં દિગંબર જૈનાચાર્યોની કઈ રીતે સંમતિ છે તે પણ આપણે તપાસી લઈએ. પ્રમાણિક દિગંબર આચાર્યોને મત કાળગણનાને અંગે પણ તિગાલી પઈય” સૂત્રના જેવો જ છે. દિગંબર જૈનાચાર્ય યતિ વૃષભજીરચિત “તોપત્તિ' નામના ગ્રંથમાં તેમ જ સિદ્ધાંતચક્રવતી આચાર્ય નેમિચંદ્ર બનાવેલ “ તિલા ” નામના ગ્રંથમાં કાળગણનાને લગતી ગાથાઓ ઉપલબ્ધ થાય છે. “તિરોગપતિ' ગ્રંથની ગાથા નીચે પ્રમાણે છે – "णिब्वाणे वीरजीणे, छव्याससदेषु पंचवरिसेषु । vમાણેનું કશું ન સળગો થવા II” ૦૪ | અર્થાત્ વીર નિર્વાણ ૬૦૫ વર્ષ અને ૫ માસ બાદ શક રાજા થયે. ઉપરોક્ત ગાથાને મળતી ગાથા “તિછોકરા' ગ્રંથમાં નીચે પ્રમાણે છે – " पण छस्सयवस्सपणमासजुदं गमिय वीरणिव्वुइदो सगराजो । તો શી તિ] વહુવતિમહિલાના” અર્થાત્ વીરનિર્વાણ ૬૦૫ વર્ષ અને ૫ માસ વ્યતીત થયા બાદ શક રાજા થયે. ઉપરોક્ત ગાથામાં શક રાજા ઉપરાંત વીરનિર્વાણના ૧૦૦૦ વર્ષ બાદ કલંકી
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy