________________
મહારાજા બલમિત્ર છ વિક્રમાદિય પહેલો
૪૧૫ ધોલપુરમાં ચૈહાણ ચંદને શિલાલેખ વિક્રમ સંવત ૮૯૮, ઈ. સ. ૮૪૧ નો મળી આવ્યું છે. ઉપરોક્ત શિલાલેખમાં વિક્રમનું નામ જોડવામાં આવ્યું છે.
" वसुनव[ अष्टौ वर्षागतस्य कालस्य विक्रमाख्यस्य । વૈશાલા સીતાણા(વાં ) વવાયુતદિતીવાયા છે”
-भारतीय प्राचीन लिपिमाला. અહીં રાજ્યકાળગણના તેમજ વીરનિર્વાણ પટ્ટાવળીને સંયુક્ત આંક બદલાયે અને યુગપ્રધાન શ્રી આર્યમંગુસૂરિને સ્વર્ગવાસ થતાં શ્રી આર્યધર્મસૂરિ મહારાજની યુગપ્રધાન પદે સ્થાપના થઈ.