________________
૪૧૦
સમ્રા સંપ્રતિ
શબ્દથી ઉલેખે છે. સંસ્કૃત ગ્રંથકાર આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ આદિ જણાવે છે કે
સાહીનું અનુવાદ “સાખી” થઈ શકે છે. આ “સાહી” અથવા “સફ” લેકે સિથિાન જાતિના હતા. તેમનું નિવાસસ્થાન ઈરાન અથવા બલખ હતું. આચાર્ય કાલકે ૯૬ સહાયક રાજવીઓને લઈ કાઠિયાવાડ મુકામ કર્યો અને ત્યાં વર્ષાઋતુ વિતાવી લાટ (ભરુચ)ને રાજા બલમિત્ર–ભાનુમિત્રને સાથે લઈ ઉજજૈન ઉપર ચઢાઈ કરી. આ હકીકતને અંગે કથાવલીમાં નીચેને ઉલેખ નજરે પડે છે.
" ताहे जे गद्दभिल्ल नाव माणिया लाडरायाणो अण्णेय ते मिलिउ सव्वेहि જિ દિયા કોળી !
कथावली २, २८५ " सुरीजप्पासि ढिओ आसीसोऽवंति सामिओ सेसा । तस्से वगा य जाया, तओ पऊतो अ सगवंसो॥"
હિલવાઈ જા. इस प्रकारका उल्लेख निशीथ के १० वें उद्देश की चूर्णी में भी है
" कालगजो समल्लीणो सो तत्थ राया अधिवो।
राया ढवितो ताहे सगवंसो उप्पणो॥" વિરનિર્વાણ ૪૫૩ માં ગઈભીલના પછી શક રાજાને માળવાની ગાદી મળી અને ત્યારબાદ ચોથે જ વર્ષે બલમિત્રે ઉજજેનીને કબજે કર્યો તેના અંગે રાજકાળગણના રજૂ કરનાર શ્રી મેરૂતુંગાચાર્ય એક ગાથામાં જણાવે છે કે “રાહ્ય ” અર્થાત્ ઉજજૈનમાં શકનું રાજ્ય ચાર વર્ષ સુધી રહ્યું. શ્રી કાલકાચાર્ય કથામાં પણ નીચે પ્રમાણે નેધ છે:
" बलमित्त भानुमित्ता, आसी अवंतीइ राय जुवराया।
निय माणिज्जत्ति तया, तत्थ गओ कालगायरिओ"॥ અન્ય દર્શનીય ગ્રંથ શું કહે છે ?
વિષ્ણુપુરાણના કથન પ્રમાણે “અભિર', “ગભીલ”, “શક”, “યવન', અને વાહલિક” વિગેરે લેકે અને એના રાજાઓ હિંદુસ્તાનમાં સમ્રાટ થયા. ગર્દભીલ રાજા હિંદુસ્તાનને નહિં પણ પરદેશથી આવેલ રાજા હતો.
મનુસ્મૃતિ માં “સાખી ” કે “સાહી” એ નામ હિંદુ રાજાઓનું કઈ પણ ઠેકાણે દર્શાવ્યું નથી. જો કે “શક’ને ઉલેખ સર્વત્ર મળે છે. વિશેષમાં “મનુસ્મૃતિમાં કહ્યું છે કે “ક”, “પૈક', “આંદ્ર', “દ્રવિડ, “
કજ',