SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રા સંપ્રતિ આ જૈનધમી રાજ્યવંશ કયાં સુધી ચાલે અને ત્યારપછી ક વંશ રાજ્યગાદી ઉપર આવ્યું તેની તપાસ કરતાં પણ ચોક્કસ માહીતિ મળી શક્તી નથી, જેના અંગે જીલલા ગેઝેટીયરની નોંધ ઉપર સંતોષ માન્યા વિના છૂટકે જ નથી. આ સેંધ પ્રમાણે એરીસા અને કલિંગ. ઈ. સ. ના બીજા સકામાં આંધવંશના આધિપત્ય નીચે હતા, જ્યાં બદ્ધધર્મે ઈ. સ. ૨૦૦ માં પ્રવેશ કર્યો હતે. તિબેટના હેવાલ અનુસાર લેવાયેલ નોંધ એ છે કે આંધ દરબારમાં ઈ. સ. ૨૦૦ માં થએલા નાગાર્જુને રીસાના રાજાને એક હજાર પ્રજાજનો સહિત બદ્ધધમી કર્યો હતો અને અહીંના પ્રજાજનેમાં ધર્મ પરિવર્તન રાજાના દાખલાથી સહેલાઈથી થયું હતું. - આ પ્રમાણે શિલાલેખે અને ગુફાઓના કતરકામને આધારે કલિંગ પ્રદેશ મિર્ય વંશના અંતિમ મહારાજાના સમયમાં જૈનધર્મપાલક અને ઉન્નતિની ટોચ ઉપર હતો. તેમ જ ત્યાંનો રાજા ચેટવંશી ખારવેલ અતિશય પ્રભાવશાળી અને વીર પુરુષ હતો એમ સાબિત થઈ શકે છે. कलिंगाधिपति महामेघवाहन चक्रवर्ती महाराजा खारवेल के प्राचीन शिलालेख की "नकल" [प्राकृत का मूलपाठ ] (पंक्ति १ ली ) नमो अराहंतानं (1) नमो सवसिधानं (।) ऐरेन महाराजेन महामेघवाहनेन चेतिराजवसवघनेन पसथ-सुभलखनेन चतुरंतलुठितगुनोपहितेन कलिंगाधिपतिना सिरि खारवेलेन १. __ (पंक्ति २ री ) पंदरसवसानि सिरि-कडार-सरीरवता कीडिता कुमारकीडिका (।) ततो लेखरूपगणना-ववहार । विधि-विसारदेन सवविजावदातेन नववसानि योवरजं पसासितं (1) संपुण-चतु-वीसति-वसो तदानि वधमानसेसयो वेनाभिविजयो ततिये २. (पंक्ति ३ री ) कलिंगराजवंस-पुरिसयुगे महाराजाभिसेचनं पापुनाति (1) अभिसितमतो च पधमे वसे वातविहत-गोपुर-पाकार-निवेसनं पटिसंखारयति (।) कलिंगनगरि खवीर-इसि-ताल-तडाग-पाडि यो च बंधापयति (1) सवुयान पटि संठपनं च ३. (पंक्ति ४ थी) कारयति (1) पनती साहि सतसहसेहिपकतियो च रंजयति (1)
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy