SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ છું. છેલ્લા ત્રણ રાજાએ ( ૧ ) મહારાજા દેવવાંના રાજ્યામલ ( ઇ. સ. પૂર્વે` ૧૭૯ થી ૧૭૧ : ૮ વ ) આ મહારાજાના કૌટુંબિક સંબંધની સંપૂર્ણ માહિતી મળતી નથી છતાં તેઓ મગધની ગાદીના હકદાર રાજ્યપુત્ર હતા એવી માહિતી મળે છે. એનાં નામા જુદા જુદા ગ્રંથકારા નીચે પ્રમાણે રજૂ કરે છે: દેવધર્માં, સામધાં અને સામવમાં.’ 6 આ મહારાજાના અમલ દરમિયાનમાં ચવનાનુ`ી આક્રમણ પૂરજોસમાં થયુ. એકટ્રીયાના રાજા ડેમેટ્રીયસે ભારત ઉપર આક્રમણ કર્યું, જેને પરિણામે તેણે પશ્ચિમેાત્તર ભારતના ઘણા પ્રાંતા હસ્તગત કર્યા. આ મહારાજાના ૮ વષૅના રાજ્યામલ દરમિયાનમાં પશ્ચિમેાત્તર પ્રાંત સિવાય કોઇપણ રાજ્યસત્તાએ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યાના ઇતિહાસ મળતા નથી; તેમ જ આંતરિક કલહ કે મળવાની નોંધ પણ ઇતિહાસને પાને નોંધાઈ નથી. આ પ્રમાણે ૮ વર્ષ રાજ્ય ભાગવી એમના સ્વર્ગવાસ થતાં મગધની રાજ્યગાદી ઉપર શતધનુષ્ય નામે રાજા રાજ્યારૂઢ થયે X X X ( ૨ ) મહારાજા શતધનુષ્ય ( ઈ. સ. પૂર્વે ૧૭૧ થી ૧૬૩ ૭ ૮ વ ) આ મહારાજાના રાજ્યામલ દરમિયાનમાં પશ્ચિમાત્તર ભારત ઉપર ગ્રીક લીકાએ પેાતાનું શાસન સારી રીતે જમાવ્યું. ડેમેટ્રીયસે પણ પાતાના અડ્ડો ઠીક જમાન્યે હતા. આ રુમેટ્રીયસ ઘણુા પ્રતાપશાળી રાજા હતા. તેણે અક્બાનીસ્થાન અને ભારતમાં પાતાના નામથી અનેક નગરો સ્થાપિત કર્યા. પ્રાચીન આક્રેાશીયામાં · ડેમેટ્રીયસ પેાલીસ ’ * નુ સ્મીથના ‘ અર્લી હીસ્ટ્રી ઑફ્ ઇન્ડીયા ' પૂ. ૨૩૭,
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy