SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० સમ્રાટુ સંપ્રતિ राज्ञोदितं यतिभ्यस्तदातव्यमस्मदाज्ञया । युष्माकं त्वीप्सितं वित्तमहं दास्यामि तत्कृते॥१८४॥ ततस्ते सर्वमेव स्म, राजादेशेन कुर्वते । साधूनामनपानादि, सुप्रापं सर्वतोऽप्यतः ॥१८५॥ एतच्चातिप्रसङ्गेन,विलोक्यार्यमहागिरिः। भो! भो! अनेषणेत्येवं, बभाणार्यसुहस्तिनम् ॥१८६॥ सोऽपि शिष्यममत्वेन, प्रत्युवाच विदनपि । अनेषणीयवस्वान्नाद्यादानं साधुसंहतेः ॥१८७॥* राज्ञि धर्मिणि धम्मिष्ठाः,पापे पापाः समे समाः। राजानमनुवर्तन्ते,यथा राजा तथा प्रजाः १८८ तस्माद्राजानुरागेण, धर्मपक्षाश्रयादसौ। जनो भक्तिपरोदत्ते, यतिभ्योऽनेषणात्र का ॥१८९।। तत एकत्र संभोग, सूरिरार्यमहागिरिः । आर्यसुहस्तिना साद्धं, त्यक्तवान् संस्मरनिदम्॥१९०॥ "सिरिकप्पे सिरिछंदे,तुल्लचरिते विसिट्टतरए वा । साहूहिं संथवं कुजा,नाणीहिं चरित्तजुत्तेहिं ।१। सिरिकप्पे सिरिछंदे, तुल्लचरित्ते विसिद्वतरए वा । आपज भत्तपाणं, सएण लाभेण वा तुस्से"२ तत आर्यसुहस्ती च, पश्चात्तापमुपागतः। निवृत्तोऽकल्प्यसेवातो, मिथ्यादुष्कृतमब्रवीत् ॥१९॥ एवं चैकत्र संभोगं,भूयोऽप्यार्यमहागिरिः। तस्यानुज्ञातवान्सोऽपि,मोचयित्वाथ भूपतिम्॥१९२॥ सहार्यमहागिरिणा, विजहारान्यत्र संयमी । कुर्वाणो भव्यलोकस्य, प्रतिबोधं विशुद्धधीः॥१९३॥ इतः सम्प्रतिराजोऽपि,धर्मकृत्यपरायणः। नीत्या तु पालयन् राज्यं,प्रशमादिगुणान्वितः।१९४। जीर्णोद्धाररथयात्रा-जिनहर्म्य विधापनाः । जिनबिम्बप्रतिष्ठाश्च, कारयन्नमलाशयः ॥ १९५ ॥ सम्यक्त्वस्य गुणस्यैवं,परां शुद्धिमुपानयन् । परिपाल्य चिरं श्राद्ध-धर्मवृत्या समाहितः।।१९६॥ परमेष्ठिनमस्काराद्याराधनविधानतः । पर्यन्तसमये धीमान्मृत्वा प्राप्तः सुरालयम् ॥१९७ ।। ततश्युतः सुमानुष्य-सुदेवत्वादिभावतः। क्रमेण लप्स्यते सिद्धिं, सर्वकर्मक्षयोद्भवाम्॥१९८॥ एवं सम्प्रतिराजेन, सम्यक्त्वं धारितं यथा । शुश्रूषाधर्मरागाद्यैर्धारणीयं तथा परैः ॥१९९॥ *શ્રીમદ અભયદેવસૂરીશ્વરરચિત આ કથામાં શ્રી આર્યમહાગિરિજી અને શ્રી આર્યસહસ્તી મહારાજની સંભોગી ગોચરીના અંગે જે હકીકત ક ૧૮૬-૧૯૦ માં દર્શાવી છે તે વીર નિર્વાણ ૧૫૫ માં મહારાજા ચંદ્રગુપ્તને મૌર્યવંશની રાજગાદી પ્રાપ્ત થયાના હિસાબે થાય છે; જ્યારે અમારી રાજકાળગણના પ્રમાણે મહારાજા ચંદ્રગુપ્તને રાજપાલ મગધ ઉપર વીર નિર્વાણ ૨૧૦ થી શરૂ થાય છે; નહિં કે વી નિ. ૧૫૫ એટલે શ્રી આર્ય મહાગિરિ અને શ્રી આર્ય સુરસ્તીની ગોચરીની વિભક્તતાના સમયે સમ્રાટ સંપ્રતિનો જન્મ પણ થયો ન હતો, જે બીના અમો આ ગ્રંથમાં વારંવાર જણાવી ગયા છીએ. આના અંગે આ ગ્રંથના પૃષ્ઠ ૨૮૫ થી ૨૮૯ સુધીની હકીકત વાંચવા અને વાચકને ખાસ ભલામણ કરીએ છીએ. આ સંત કથાની માત્ર આટલી જ હકીકતથી કાળગણનાને અંગે અમે જુદા પડીએ છીએ. બાકીના ભાગ અમોને માન્ય છે. આ મતભેદક કાળગણનાની સમીક્ષા અર્થે અમારે આઠમો ખંડ આ ગ્રંથમાં દાખલ કરવો પડ્યો છે; કારણ કે કાળગણનાને લગતો મતભેદક પ્રશ્ન અમારી દષ્ટિ બહાર નથી. શ્રીમદ હેમચંદ્રાચાર્ય રચિત “ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર” અને “પરિશિષ્ટ પર્વ માં પણ અભયદેવસૂરિના લખાણને ભળતું જ વર્ણન છે. -
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy