________________
૩૩૪
સમ્રાટ્ સંપ્રતિ
સહિત મહારાજાએ તુર્કસ્તાનના ઉપરાક્ત પ્રદેશા ઉપર ચઢાઇ કરી. અહીં પણ મહારાજાને વિજય મળ્યો અને અહીં સુધીનું ક્ષેત્ર ભારતના વેપાર અને ધર્મપ્રચાર અર્થે ખુલ્લું કર્યું.
મહારાજાએ તુર્કસ્તાનના રાજવી સાથે સંધી કરી અને તેણે પણ સમ્રાટ્ સંપ્રતિનુ આધિપત્ય કલ રાખ્યું. સમ્રાટ્ સંપ્રતિને નજરાણામાં કિંમતી રત્નભંડાર અને ઘણી જ સારી રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ.
આ પ્રમાણે પૂર્વોક્ત પ્રદેશેાને છતી મહારાજાએ મગધ ન જતાં અવન્તી તરફ઼ે પ્રયાણ કર્યું
સ’પ્રતિએ પૂર્વ પ્રદેશાને જીતવા પાછળ અને ત્યાંની વ્યવસ્થા સાચવવામાં લગભગ પાંચેક વર્ષોં એ પ્રદેશામાં પસાર કર્યાં હતા, છતાં રાજ્યાજ્ઞાનું પાલન રાજ્યદરખારેથી નિયમિત ચાલુ રહેતુ. આના અંગે ખાસ અમાત્યાની ગાઠવણ પણ કરવામાં આવી હતી.
X
X
X
અનાય પ્રદેશામાં ધમ પ્રચાર
જૈન ધર્મના પ્રચાર માત્ર ભરતખ’ડમાં જ કર્યાં એટલું જ નહિ પરંતુ મહારાજાએ યુરોપ અને અમેરિકા સુધી ધર્મપ્રચાર કર્યાં હતા અને ત્યાં આગળ પણ જૈન મંદિરા બંધાવ્યાં હતાં, જેના પૂરાવાઓ અમા નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ.
""
જૈનાચાર્યાં તેમજ પ્રભાવિક પુરુષાએ પ્રમળ પુરુષાથી પ્રયત્નાવડે જગતભરમાં જૈન ધર્મના પ્રચાર કર્યા હતા. “ શત્રુંજય મહાત્મ્ય માં લખ્યું કે વિ. સંવત્ ૧૦૮ માં જાવડશાહે શત્રુજયના ઉદ્ધાર કર્યો, અને ત્યાં તેણે જે પ્રતિમા સ્થાપન કરી તે પ્રાચીન પ્રતિમા અફઘાનીસ્થાનના યવન પ્રદેશમાંથી પ્રાપ્ત થઈ હતી.
ભાગેાલિક વર્ણનથી સમજાય છે કે ઉપરાક્ત અને દેશાની સરહદના સબંધ સ ંકલિત હતા. ‘ અષ્ટાપદ ’ આદિ મહાન્ તી જો કે અત્યારે આપણને ઉપલબ્ધ થઇ શકતાં નથી તા પણ શાઅદ્વારા એક એવું અનુમાન થઇ શકે છે કે પ્રાયે તે મહાન્ તીથ હિમાલયના પ્રદેશના અંતર્ગત વિભાગમાં હાવું જોઇએ.
ઈતિહાસ તરફ દષ્ટિપાત કરતાં સમજાય છે કે સ`પ્રતિ નરેશની વિનતિથી આચાર્ય શ્રી આર્ય સુહસ્તિસૂરિએ પાતાના ઘણા શિષ્ય સંપ્રદાયને અનાર્ય દેશેામાં જૈન ધર્મના પ્રચાર અર્થે માકલ્યા હતા. ખાદ યુગપ્રધાન શ્રી ગુણસુંદરજીએ પણુ મહારાજા સ’પ્રતિની વિનતિથી તે પ્રમાણે ધર્મ પ્રચાર ચાલુ રાખ્યા હતા.
તેઓએ અરબસ્તાન, અઘાનીસ્થાન, તુર્ક સ્થાન, ઈરાન, તિબેટ, ચીન, બ્રહ્મદેશ, આસામ, લંકા, આફ્રિકા અને અમેરિકા સુધી ઉપદેશકા માકલી જૈન ધર્મના પ્રચાર કર્યાં હતા. બલકે ઉપરાક્ત દેશેામાં કેટલેક સ્થળે જૈન મંદિર પણ બધાવ્યાં હતાં. ખાસ