________________
મરણુ ૧૨ સુ.
મહારાજા સંપ્રતિની પૂર્વે થએલ મા
સમ્રાટ્ સ’પ્રતિની નેપાળ આદિ પૂ`પ્રાંતા ઉપર ચઢાઇ ( ઇ. સ. પૂર્વે ૩૩૨) સામ્રાજ્યના મહારાજા અશેાક સુધીના રાજવીઓએ પૂર્વ પ્રદેશેા જીત્યા ન હતા; કારણ કે આ પ્રદેશા પહાડી હતા. વળી નેપાળની રાજધાનીનું શહેર એવા તા ડુંગરાળ પ્રદેશેાની વચમાં આવેલ હતુ કે જ્યાં જવામાં જિંદગીનું જોખમ હતુ. રસ્તા સાંકડા અને ખીણ્ણા એવી તા ઊંડી અને ભયાનક હતી કે તે રસ્તે જતાં જો એકાદ સ્થળેથી પગ લપસે તે શરીરના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવયવાના પણુ ખુડદા થઇ જવાના ભય રહેતા. આ કારણને અંગે કાઇ પણ રાજ્યસત્તાએ નેપાળના પ્રદેશ ઉપર ચઢાઈ કરવા નજર દેાડાવેલી નહિ. આ પ્રદેશે! એટલા બધા તે આબાદ અને ખજાનાથી ભરપૂર હતા કે તેના રાજ્યખજાનાની ગણત્રી રાજ્યકુટુંબથી પણ થતી ન હતી. આવી પરિસ્થિતિના અંગે આજે પશુ આ નેપાળ પ્રદેશનું રાજ્ય અજેય અને રાજ્યખજાનાથી ભરપૂર રહ્યું છે. તેના રત્ન અને સુવર્ણ ભંડારા તા જગવિખ્યાત બન્યા છે. વિદેશી મુસાફા આનુ વર્ણન કરતાં કહે છે કે ‘ નેપાળના રાખજાના કુબેરભંડારી જેવા ધન, રત્ન અને સુવર્ણ થી ભરપૂર છે.
'
વળી નેપાળ કસ્તૂરી અને અખરની કિંમતી પેદાશને કારણે પણ જગતની ચારે દિશાએ પ્રસિદ્ધિ પામ્યુ છે. આ કસ્તૂરીની પેદાશ કસ્તૂરીમૃગ નામના મૃગાની ફ્રુટીમાં થાય છે અને આવા કસ્તૂરીમૃગા આ પ્રદેશમાં સેંકડાની સંખ્યામાં મળી આવે છે.
ભારતના વેપાર નેપાળ, તિબેટ અને ખાટાનના માર્ગે ચીન સામ્રાજ્ય સાથે જીસકી માગે સંકળાયેલ હતા કે જેના લીધે ચીનથી માંડી સિન્ધ-સાવીર સુધી પાઠા ને પાઠે દિનપ્રતિદિન આવતી ને જતી. પૂર્વ પ્રાંતાથી લગાવી પશ્ચિમાત્તર માંતા સુધી ભારતના વેપાર સુંદર રીતે વિસ્તારને પામ્યા હતા. નેપાળ, તિબેટ અને ખાટાનના પ્રદેશે! જો ભારત સામ્રાજ્યમાં ભળી જાય તા ભારતના વેપાર પૂર્વ અને પશ્ચિમ માગે