________________
સ'પ્રતિના મનનું સમાધાન : પંચમ આરાનું' સ્વરૂપ
૩૧૯
પાંચમા આરાનું સ્વરૂપ
દેશનાની અંતર્ગત પંચમ આરાનું સ્વરૂપ સમજાવતાં પ્રભુશ્રીએ જણુાવ્યું કે–“ મારી મુક્તિ બાદ ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ પછી પાંચમા આરાની શરૂઆત થશે. તેના પ્રભાવે દુનિયાની ઉત્તમમાં ઉત્તમ ચીજો દિવસે દિવસે આછી આછી થતી જશે. મેટાં મેટાં શહેરા વેરાન થશે અને નાનાં નાનાં ગામડાંઓ આબાદ થશે.
દેવી, દેવતાઓ મનુષ્યાને પ્રત્યક્ષ રીતે દેખાવ નહિ
મનુષ્યા મર્યાદાનું ઉલ્લંધન કરશે. પૂર્વકાળની માફક અને નખળાઓનુ જોર વધી પડશે.
પરન્તુ સ્વપ્નમાં દેખાવ દેશે. પુરુષાથી મનુષ્યા આછા થશે
પાપાચરણમાં મનુષ્ય હાંશિયાર થશે, એટલું જ નહિ પરન્તુ પોતાનાં કાર્યોની સુધારણા માટે પારકાનું અનિષ્ટ કરવા આઘુંપાછુ નહિ જુએ. મનુષ્યે। પુણ્યકામમાં આળસુ અને પ્રમાદી થશે.
ગૈા આદિ જનાવરના પશુવધ ચાલુ થશે જેમાં ધર્મનુ નામ કે નિશાન નહિ સમજાય. સાચું ખેલનારા લેાકેા આછા રહેશે. ધરતીની પેદાશ પણ ઓછી થશે.
કૃષ્ણેા પાસે ધનના સંચય થશે ત્યારે દયાળુ અને દાતાઓ પાસે તંગી રહેશે. ધર્માત્માએ ઓછા આયુષ્યવાળા થશે ત્યારે પાપીઓ દીર્ઘાયુ થશે
વયેાવૃદ્ધના દેખતાં જીવાનીઆએ અને બાળકે ચાલ્યા જશે (મૃત્યુ પામશે ) જ્યારે વૃદ્ધો પેાતાનુ આયુષ્ય દુ:ખી અવસ્થામાં પૂર્ણ કરશે. વળી—
मंत्रतंत्रौषधज्ञानरत्नविद्याधनायुषां । फलपुष्परसादीनां रूपसौभाग्यसंपदां
सच्चसंहननस्थाम्नां यशः कीर्तिगुणत्रियां ।
हानिः क्रमेण भावानां भाविनी पंचमारके || २ || ( जैनमतप्रभाकर )
॥ ? ॥
ભાવાર્થ :—મ`ત્રામાં રહેલ દૈવી શકિત એછી થતી જશે. ત ંત્રવિદ્યાની પણ એ જ સ્થિતિ થવાની છે. તેવી જ રીતે આષધિની માહિતી પણ લેાકેામાં ઓછી થતી જશે.
પૂર્વ કાળે મનુષ્યા જેવા જ્ઞાનીએ થતા હતા તે પ્રમાણે જ્ઞાનપ્રાપ્તિ કરવાની શક્તિમાં ન્યૂનતા આવતી જશે.
જર, ઝવેરાત અને દોલત પૂર્વકાળ જેવી નિહ રહે, તથા દિવસે દિવસે આયુષ્યમાં પણુ ક્ષીણતા થતી જશે. ફૂલેાની સુવાસ પૂર્વકાળ જેવી નહિ રહે.