________________
વાદાર ધાવમાતાની ઐતિહાસિક સેવા
૨૫૦
છે અને તમાએ મારી સંભાળ પેાતાના પુત્ર કરતાં પણ અધિક રાખી મને પુત્રતુલ્ય સભાખ્યા છે, અને હજી પણ સંભાળેા છે, તે આપનું વચન કદાપિ કાળે હું ઉથાપીશ ખરા ?” આ પ્રમાણે ખેલી રાજ્યપુત્ર કુણાલે ધાવમાતા કહે તે પ્રમાણે કરવા વચન આપ્યું.
' વત્સ ! મારી એક જ માગણી છે કે તું આપણી રાજ્યધાની પાટલિપુત્ર જા અને સુરદાસ તરીકે આધ્યાત્મિક ભજનાની સંગીતકલાથી મગધપતિને પ્રસન્ન કર. અને તેમની પાસેથી વરદાનમાં “ કાકિણી ”ની માગણી કર. આ કાકિણી શબ્દના અર્થ એવા ગૂઢ છે કે તેના અર્થ સમજ્યા વગર મહારાજા તને તે આપવા તૈયાર થશે ત્યારે તુ તારું જીવનવૃત્તાંત સંગીતદ્વારા સમજાવી, કાકિણીની માગણીમાં ( રાજપુત્ર સંપ્રતિ માટે ) રાજ્યભિક્ષાની માગણી કરજે. અને રાજા જ્યારે તને પૂછે કે તું અધરાજપુત્ર રાજ્યને શું કરીશ ? ત્યારે કહેજે કે મારે ત્યાં રાજ્યને લાયક ભાગ્યવિધાતા સંપ્રતિના જન્મ થએલ છે, માટે તેને રાજ્યગાદી અણુ કરી આપેલ વરદાનને પાળેા.
''
વત્સ ! મા વ ́શી સમ્રાટા અને રાજ્યકુટુ ખીએ વચન પાળવામાં એવા તે સમર્થ છે કે વચનની ખાતર–તે વચનની સિદ્ધિ અર્થે રાજ્યાસનના ત્યાગ કરવા પડે તે પણ તેમાં તે પાછા પડે તેમ નથી. વત્સ કુણાલ ! આ ભાગ્યાત્મા બાળશિશુના ભાગ્યેાદય અર્થ શું તું સુરદાસ ભજનકાર તરીકે મગધ દરબારે જઇ આટલી મારી આશા સફળ કરી ન શકે ? ”
ઢ
ધાવમાતાની માગણીથી કુણાલની આંખ ચમકી અને તે વિચારમાં પડ્યો. એટલામાં ચિત્રાવલી ચઢ્ઢાએ સમયેાચિત ટાણા મારતાં કહ્યું: યુવરાજશ્રી ! પ્રભુએ અપ સંગીતવિદ્યા આપને જે અણુ કરી છે તેમાં શું આપને કઇ રહસ્ય સમજાતુ નથી ? માટે દૈવ ઉપર ભરાસા રાખા અને વિધાતા ઉપર વિશ્વાસ લાવી આપ પુરુષાથી ખના. પુરુષા વગર ફળ કદાપિ કાળે મળતુ નથી માટે આપે શુભ પ્રયાસે આદરવા એવી મારી પણુ
આપને નમ્ર અરજ છે.”
આ રીતના વાર્તાલાપે ગંભીર રૂપ પકડયું અને છેવટે રાજ્યપુત્ર કુણાલે ધાવમાતાને આશ્વાસન આપી જણાવ્યું કે “ હું જરૂર બે ચાર દિવસમાં જ આ શુભ પ્રયત્ના તરફ વળીશ. ” અધ સીતારવાળા મગધને મુગ્ધ કરે છે—
મગધના પાટલિપુત્ર શહેરમાં થાડાક દિવસથી એક અંધ સીતારવાળાએ પેાતાના મધુરા કંઠથી પાટિલપુત્રને હચમચાવી મૂક્યું છે. ગાંધી અને કિન્નરા પણ લજ્જા પામી જાય એવા સુરદાસનાં મધુરાં ભજને પાટિલપુત્રને સંગીતઘેલુ' બનાવી મૂક્યું છે.
જ્યારે જ્યારે આ અંધ સુરદાસ પેાતાના ભજનાની ધારા મીઠા સ્વરે ચાલુ કરે છે ત્યારે તેનાં દેવદુર્લભ ગાન તરફ હજારા માણસા લુબ્ધ થઇ · વાહ ! સુરદાસ ' કહી તેના
.
૩૩