________________
પરિવ્રાજક ચાણાય
૧૮૯
જોતામાં ચં કિરણ જાણે પ ંડિતજીની આજ્ઞાવશ બની ઉત્તરસાધક તરીકે કાર્ય ન કરતું હાય ? તેવી રીતે પંડિતજીના કરકમળ ઉપર આવી થયું. પંડિતજીએ પાતાના ઉત્તરસાધકને મારુના હાથમાં દૂધપાત્ર આપવા આજ્ઞા કરી. મારુએ ધપાત્રને બન્ને હાથે મરાબર પકડી રાખ્યું, એટલે પંડિતજીએ કરકમળ ઉપર સ્થંભેલ ચદ્રકિરણને આજ્ઞા કરી કે—“ તારે પેાતાના પ્રકાશ પૂર્ણ વિકાસથી તે પાત્રમાં મૂકવા કે જેથી કરી તે ખાઈને ખાત્રી થાય કે મેં સંતાષથી ચદ્રખિમપાન કર્યું. ” પંડિતજીની આજ્ઞાના તુરત જ અમલ થયા અને કિરણે પેાતાની સમ્પૂર્ણ કળાના શીતળમય રીતે વિકાસ ફેલાવી મારુના હસ્તકમળમાં રહેલ પાત્રમાં ફેલાવ્યા. ઉપરનું દૃશ્ય જોતાં જ મારું હર્ષઘેલી બની ગઇ અને ચંદ્રખિ પીવાને દહલેા પૂર્ણ કરવા લાગી. ખીજી બાજુએ ગ્રામ્યજનાએ વાજીંત્રાના જોરશેારથી એવા તેા નાદો વગાડવા શરૂ કર્યા કે મધ્યરાત્રિના સમયે જાણે મંગળમય મહોત્સવ ન થઇ રહ્યો હાય ?
વાત્રાના ગગનભેદક અવાજો વચ્ચે ખાઈએ ચંદ્રબિંબપાન સતાષથી કર્યું. જ્યાંસુધી માઈને ચંદ્રબિ ંબપાન કર્યાના સમ્પૂર્ણ પણે. સતીષ થાય ત્યાંસુધી પડિતજીએ ચદ્રકિરણને ત્યાં સ્થલાવ્યું.
માદ પંડિતજીએ મારુને આસ્તેથી પૂછ્યું કે : “ બહેન, તારા આત્માને ચંદ્ગષિ ખપાનથી સંતાષ થયા કે ?” સગર્ભા સન્નારી મારુએ “ચંદ્રષિખપાનના મારા ઢોહલેા પૂર્ણ થયા.” એમ જણાવ્યું. એટલે પડિતજીએ ખાઇ પાસેથી ચંદ્રકિરણને પેાતાના હસ્તકમળ ઉપર લાવી સ્થિર કર્યું. ખાદ આવાહન થયેલ ચંદ્રકિરણને સ્વસ્થાને જવાની રજા આપી. આંખના પલકારામાં ગૃહ આંગણે થયેલ દિવ્ય પ્રકાશ ધીમેા પડી ગયા અને જોતજોતામાં ચંદ્રકિરણ ચંદ્રમાં સમાઇ ગયું.
પંડિતજીની મ ંત્રવિદ્યાની ગ્રામ્યજનાએ મુક્તક ઠે પ્રશંસા કરી અને પંડિતજીને કેટલાક કાળ તે ગામમાં પસાર કરવા ગ્રામ્યજનાએ આગ્રહ કર્યા. પંડિતજી આગ્રહને માન આપી ત્યાં સ્થિર થયા.
સગો સન્નારી મારુએ પૂર્ણ માસે ચદ્રકાન્તિ જેવા તેજસ્વી, અતિ સ્વરૂપવાન ને મજબૂત બધાના ભાગ્યવાન બાળકને જન્મ આપ્યા. જ્યાતિષશાસ્ત્રના જાણકાર પંડિત ચાણાકયે ખાળકની જન્મકું ડળી તુરતજ દોરી જેમાં તેના ગ્રહેા સમ્રાટપદને લાયક ચેાગ્ય સ્થાને જણાતાં તે હર્ષિત થયા. ખાળકનું નામ ચંદ્રપાનના દેહિલા ઉપરથી ચંદ્રગુપ્ત રાખવામાં આવ્યું. તે લગભગ પાંચ વર્ષના થતાં પાલકપિતા તરીકે પંડિતજીએ રાજવંશી શિક્ષણના સુંદર દાખસ્ત કર્યું કે તેના જેવું સસ્કારી જ્ઞાન ભલભલા રજવાડામાં પણ ભાગ્યે જ મળી શકે.
પંડિતજી પાસે આ સમયે સારા ધનસંચય ન હેાવાના કારણે ઉત્તરસાધક તરીકે એક અત્રીશ લક્ષણા પુરુષને શેાધી, જંગલમાં જઇ પાતે મેળવેલ ધાતુવિદ્યાના મંત્રના આધારે સુવર્ણ સિદ્ધિ વિદ્યા સાધવાની તૈયારી કરી. અને કાળીચેાદશની મધ્ય રાત્રિએ શ્મશાનમાં જઇ વિદ્યાની સાધનાથી મગધ સમ્રાટના સામના થઇ શકે તેટલી સુવર્ણ સિદ્ધિ કરી..