________________
૧૪૮
સમ્રાટ્ સ`પ્રતિ
વણિક વેપારી ભાગ્યેજ લક્ષાધિપતિ કરતાં ન્યૂન સપત્તિવાળા દેખાતા. અજ્ઞાન ખેડૂતા પાસેથી તેજ તુરીની ખરીદી વેપારીએ પેાતે આપેલ કરીયાણા તથા ખી ઇત્યાદિ ગૃહસંસારાપચેાગી વસ્તુના બદલામાં કરતા. ભલે બિચારા અજ્ઞાન જગદ્રુપકારી ખેડૂત આ માટીને ખેતી માટે નિરુપયેાગી માની વેપારીઓને આપતા. અને વેપારીએ આ રીતે “ મગના ભાવમાં મરી ” મેળવતા. આ વેપારીઓ પાસેથી શાહસાઢાગરા અથવા સા વાહે તેજ તુરીને જથ્થા કોથળાઓના હિસાબે જ ખરીદી, તેને ઇરાન, પર્શિયા, રેશમ ઇત્યાદિ સ્થળા સુધી લઇ જઈ ત્યાં તેને સારી કિંમતથી વેચતા. અને તેના બદલામાં તેઓ ત્યાંની બનાવટના ઉત્તમ પ્રકારના કિ ંમતી ગાલીચાઓ, તેજાના અને સુગંધિત અત્તર, હિંગ ઇત્યાદિ પદાર્થો લાવી તેના ક્રય-વિક્રય કરતા.
મહારાજા નદિવ ને તેજ તુરીના જથ્થા એન્નાતટ નગર નજદિક જંગલમાં પર્યંતની હારમાળાની નવ ટેકરીઓમાં અસંખ્ય ભોંયરાંએ બનાવી તેમાં ભી, જેના યેાગે આજે પણ એન્નાતટ નગરનાં જંગલની આ નવ ટેકરીએ સુવણુ ટેકરી”એ તરીકે પંકાઇ રહી છે.
શિશુનાગવંશમાં પૂર્વે થએલ મહારાજા શ્રેણિકે તેજ તુરીના ભૂકામાંથી સુવર્ણ ના પૃથક્કરણનું કાર્ય ચાલુ કરી, તેમાંથી નાના મેાટા સિક્કાએ બનાવી તેનું ચલણ ચાલુ કર્યું હતું. પાટલીપુત્રમાં ખાસ સિક્કાઓ માટે ટંકશાળ ચાલુ કરી હતી. મહારાજા શ્રેણિકની સ્થાપિત ટકશાળદ્વારા ભારતમાં તેજ તુરીના ખદલે સુવર્ણનું ચલણ ચાલુ થયું હતું કે જેના ચાગે પ્રજા અને ખેડૂતવર્ગ ને સારી રીતે રાહત મળી હતી. રાજ્યના ખજાનામાં પણ તેજ તુરીને બદલે સુવર્ણ ના જથ્થા એકઠા થયા હતા.
આ ટંકશાળના ઉપયાગ મહારાજા શ્રેણિક પછી વધુ પ્રમાણમાં ચાલુ રહ્યો હતા, જેમાં મહારાજા નદિવને સિન્ધુસાવીર પર પેાતાના કામૂ મજબૂત કરતાં ત્યાં એન્નાતટ નગરમાં જ સિક્કા પાડવાની શાહી ટંકશાળ ખાલી મગધની ટંકશાળ બંધ કરી દીધી. ત્યાં મગધ નરેશ અને અન્ય દેશના બીજા રાજાના સિક્કાઓ તેમની નિશાની પ્રમાણે પાડી આપવામાં આવતા હતા. આ કાળે સેાના, રૂપા અને તાંબાના સીક્કાએ ચાલુ કરવામાં
આવ્યા હતા.
આ સમયથી તે તુરીને બદલે ભારતમાં સિક્કાનું ચલણ ચાલુ થયુ. તેમાં સુવર્ણદીનાર( મહેાર )થી માંડી ધીમે ધીમે તાંબાની પાઇ સુધીનું ચલણ આજે જગતમાં પ્રચલિત બન્યું છે. તે સર્વેનું માન મહારાજા શ્રેણિક અને તેમના પુત્ર અભયકુમારને ઘટે છે કે જે પ્રભુ મહાવીરના ચુસ્ત અનુયાયી હતા.
પ્રભુ મહાવીરના નિર્વાણુ ખાદ ત્રણ વર્ષ અને આઠમે મર્હિને જ અવસર્પિણી કાળના દુષસ નામના પાંચમે આરા બેઠા હતા કે જેને સનાતનધર્મ પણ કલિયુગના નામથી સોધે છે. સત્યયુગ કરતાં કલિયુગમાં પ્રજા અત્યંત દુ:ખી થવાની અને ઉપરાછાપરી