________________
a ભવિદેટલા ગુલ સુધી અચિત્ત કે સચિત હોય? (૧) રાજમાર્ગની ભૂમિ– પાંચ અંગુલ સુધી અચિત્ત તે પછીની નીચેની
ભૂમિ સચિત્ત. (૨) શેરી-ગલીની ભૂમિ–સાત અંગુલ સુધી અચિત્ત તે પછીની નીચેની
ભૂમિ સચિત્ત. ઘરની ભૂમિ-દસ અંગુલ સુધી અચિત્ત તે પછીની નીચેની ભૂમિ
સચિત્ત. (૪) મલ-મૂત્રની ભૂમિ-પંદરઅંગુલ સુધી અચિત્ત તે પછીની નીચેની
ભૂમિ સચિત્ત. (૫) પશુ–બેઠકવાળી ભૂમિ-બત્રીસ અંગુલ સુધી અચિત્ત તે પછીની
નીચેની ભૂમિ સચિત્ત. () ભાંડ, ભૂજ કે ભડિયાળી ભૂમી-બોતેર અંગુલ સુધી અચિત્ત તે
પછીની નીચેની ભૂમિ સચિત્ત. (૭) ઈટના નિભાડાની ભૂમિ– એકસો એક અંગુલ સુધી અચિત્ત તે
પછીની નીચેની ભૂમિ સચિત્ત. 0 પુનીયાડિજીવોને તત્વદષ્ટિપૂર્વકજવાથી રાગ–પિન થાય.
સમ્યગ્દષ્ટિજીવને પૃથ્વીકાયના મડદાઓ ઉપર ઉપાદેયબુદ્ધિન થાય કારણ કે તેમને ભેદજ્ઞાન થયેલું હોય કે પૃથ્વીકાય જીવો જીવ રૂપે છે. પૃથ્વીકાયમાંથી જીવ નીકળી ગયા પછી તેના મડદા જ હોય. તેથી તેના પર રાગ ન કરાય. 1 ચેલાની તત્વવાળી – "જીવી પે મીકી ક્યો ડાલી?"
એક ગુરુચેલા જંગલમાંથી પસાર થતાં હતાં, જંગલના મધ્ય ભાગમાં ચેલાને માત્રુની શંકા થઈ તેથી ચેલો પાછળ રહી ગયો. ગુરુ આગળ હતાં. તેવામાં સરોવરમાં સ્નાન માટે ગયેલી રાજાની રાણીએ પોતાનો કિંમતિ હાર
જીવવિચાર / પદ