________________
* યોનિકારક ગાથા : ૪૫
તહ ચહેરાસી લાખ, સખા જોગીણ હોઈ જીવાણું, પુઠવાઈ ચઉન્ડ, પતેય સત્તસતેવા ૪૫
જીવોની યોનિ કેરી સંખ્યા, લાખ ચોરાશી જ છે, પૃથ્વી પાણી અગ્નિ વાયુ, કેરી સાત જ લાખ છે;૪૫
જીવોની યોનિની સંખ્યા ચોર્યાસી લાખ છે. પૃથ્વી વગેરે ચારમાંદરેકને સાત લાખ છે. ગાથાઃ ૪૬
દસ પતેય તરૂ, ચઉદસ લકુબા હવંતિ ઈયરેસ, વિગલિંકિએસ દો દો, ચહેરો પચિકિતરિયાણા ૪s.
યોનિઓ દશ લાખ છે, પ્રત્યેક તરુઓની સહી; સાધારણ વનસ્પતિકાય કેરી, ચૌદ લાખ જ છે કહી. બબ્બે લાખ વિકસેન્દ્રિય તણી, વળી દેવ ને નારક તણી;
ચાર ચાર જ લાખ છે, તિર્યંચ પંચેન્દ્રિય તણી;૪૬ ના પ્રત્યેક વનસ્પતિની યોનિઓ દશ લાખ, સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ, વિકલેજિયની બબ્બે લાખ યોનિ અને તિર્યંચ પચેજિયની ચાર લાખ યોનિઓ હોય છે. ગાથા : ૪૭
ચહેરો ચહેરો નારય, સુરેસ માગુઆણ ચઉદસ હતિ, સપિંડઆ ય સવે, ચુલસી લાખ ઉ ોગીરા ૪૭
ચૌદ લાખ જ માનવોની, યોનિઓ કહેવાય છે, એમ એ સર્વે મળી, ચોરાશી લાખ જ થાય છે. ૪૭
જીવવિચાર | ૨૭૭