________________
૨ અયન
૧ વર્ષ
૫ વર્ષ
૧ યુગ
૮૪ લાખ વર્ષ
૧ પૂર્વાંગ
એક પૂર્વ એટલે ૮૪ લાખ વર્ષ ×૮૪ લાખ વર્ષ (૭૦,૫૬૦ અબજ વર્ષ)
એક પૂર્વને પૂર્વાંગ વડે ગુણતા એક તુરિતાંડવ આવે તેને પૂર્વાંગ વડે ગુણતા એક ત્રુટિત આવે તે રીતે દરેક સંખ્યાને પૂર્વાંગ વડે ગુણતા છેલ્લે સંખ્યાનો આંકડો એક શિર્ષ પ્રહેલિકા આવે. (આ આંક માથુરી વાચના પ્રમાણે નીચે મુજબ છે.) ૭૫૮૨, ૬૩૨, ૫૩૦, ૭૩૦, ૧૦૨, ૪૧૧, ૫૭૯, ૭૩૫, ૬૯૯, ૯૭૫૬, ૯૬૪૦, ૬૨૧,૯૬૬, ૮૪૮૦૮૦૧, ૮૩૨૯૬, એની ઉપર ૧૪૦મીંડા કુલ આંકડાની સંખ્યા ૧૯૪ થાય.
૧૦,૦૦૦,૦૦૦×૧૦,૦૦૦,૦૦૦=૧૦,૦૦,00,00,00,00,00૦=૧ કોટા કોટી (એક ક્રોડને ક્રોડ થી ગુણીએ ત્યારે એક કોટાકોટી થાય)
આરા
૧
૨
૩
૪
૫
S
અસંખ્યાત કાળ = અસંખ્યવર્ષ = ૧ પલ્યોપમ
૧૦ કોટાકોટી પલ્યોપમ = ૧ સાગરોપમ
૧૦ કોટાકોટી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણીકાળ ૨૦ કોટાકોટી સાગરોપમ = ૧ કાળ ચક્ર
અવસર્પિણી કાળ
૪ કોટાકોટી સાગરોપમ
૩ કોટાકોટી સાગરોપમ
૨ કોટાકોટી સાગરોપમ
૧ કોટાકોટી સાગરોપમ
(ન્યૂન ૪૨ હજાર વર્ષ)
૨૧ હજાર વર્ષ
૨૧ હજાર વર્ષ
આરા
૧
૨
૩
૪
૫
S
જીવવિચાર | ૨૫૩
ઉત્સર્પિણી કાળ
૨૧ હજાર વર્ષ
૨૧ હજાર વર્ષ
૧ કોટાકોટી સાગરોપમ
(ન્યૂન ૪૨ હજાર વર્ષ) ૨ કોટાકોટી સાગરોપમ
૩ કોટાકોટી સાગરોપમ
૪ કોટાકોટી સાગરોપમ