________________
આર્તધ્યાનવશ કરીને માછલા તરીકે નદીમાં ઉત્પન્ન થયા. ગૌતમસ્વામી મંગલશેઠના ભવમાંશરીરે રોગગ્રસ્ત થતાંચારે આહારના ત્યાગપૂર્વક અનસન કર્યુ તેમાં તીવ્રતૃષા સહન ન થતાં મુંઝાયાભાવ ધારાતૂટતા અશુભવિચારધારા શરૂ થઈ, ધન્ય છે માછલાઓ જેઓ સતત પાણીમાં રહે છે તેમને તૃષાવેદનાનું દુઃખ નથી તેથી તે માછલાં તરીકે ઉત્પન્ન થયાં. માટે જ જગતને અને જીવોને સ્વરૂપથી જાણવા અત્યંત જરૂરી છે.
જો આત્માનો આ નિર્ણયથાય કે મારે પીડાપામવી નથી તો તેણે સતત મન પર ચોકીપહેરો રાખવાનો છે કે તું બીજાને પીડા આપવાના વિચાર કરે છે માટે તો તું વર્તમાનમાં જ સ્વયંપીડા પામી જ રહ્યો છે. સર્વજ્ઞનું શાસન સ્વપ્રધાન છે તેમાં પરની પ્રધાનતા નથી, તેને ગૌણ કરી છે. જે સ્વની ચિંતા કરે છે તેને પરનો પણ લાભ મળે છે. તારા મનમાં કયા પરિણામ ચાલુ છે?ક્યા અશુભ વિચાર ચાલે છે? સ્વભાવની વિરુદ્ધ આત્મા કંઈ કરે છે? કંઈક ખાવાનો વિચાર આવ્યો તો સચિત્ત તો નથી જખાવું- અચિત્ત ખાવાનો વિચાર કર્યો તો વિચારવાનું છે કે ખાવું તે તારો સ્વભાવ નથી, નથી ચાલતું ને પાપનો, સુધાવેદનીયનો ઉદય આવ્યો તો સમાધિટકે તે રીતે વાપરવું. સચિતને પાપ માનો પણ અચિત વાપરવું તેમાં પાપ નથી માનતો તો તે પણ મિથ્યાત્વ જ થયું. સ્વરૂપથી પરમાત્માની આજ્ઞા ન સમજવા માટે ધર્મની આરાધના કરીને પણ ધર્મ ન થયો. માટે ધર્મની આરાધના કરતાં પણ સતત ચોકી પહેરો રાખવાનો છે કે મન શું વિચારે છે, વચનથી શું બોલે છે અને કાયાથી કેવી પ્રવૃત્તિ કરે છે તો સાચી ધર્મની આરાધના થશે.
જેટલા દ્વીપ છે તેટલા જ સમુદ્રો છે. એક બાજુ બધાજ દ્વીપ સમુદ્રોને બીજી બાજુ એક માત્ર સ્વયંભૂરમણ સમુદ્ર. દેવ અને નરકમાં પંચેન્દ્રિય જીવ જ જઈ શકે એટલે ત્યાંનો મોટો ખાડો માછલા આદિતિર્યંચ પચેન્દ્રિય દ્વારા જ પૂરાય છે. મનુષ્ય સંખ્યાતા છે. સ્થાવર, વિકલેજિયમાંથીદેવ-નરકમાં નજઈ શકે. માછલાને જાતિસ્મરણ જ્ઞાન થાય ને નિયાણું કરે તો દેવલોકમાં જાય. માનસરોવરમાં જ્યોતિષદેવો ક્રિીડા કરવા જાય તેને જોઈને પણ માછલાનિયાણું
જીવવિચાર | ૧૭૯