________________
જઈશકે. એનાથી આગળની નરકમાં ન જઈ શકે. અર્થાત્ મનુષ્ય અને માછલાં ૧થી ૭, સ્ત્રી ૧થી ૬, સર્પ૧થી ૫સિહ૧થી૪, પછી ૧થી ૩, ભુજપરિસર્પમાં જઈશકે. નરકના જીવોને દ્રવ્યલેશ્યાનિયત હોય ભાવલેશ્યા શુભાશુભ હોય.. 'n નારકીનાજીવોના કબઃ ચાર ગતિના જીવોમાં સૌથી ઓછી સંખ્યા મનુષ્યોની છે.ચાર પ્રકારના જીવોનો ક્રમ બતાવવાનો હેતુ એ છે કે નરકના જીવો સૌથી વધારે દુઃખી છે, એનાથી ઓછાદુઃખી તિર્યંચો પછી મનુષ્ય અને પછી દેવો એમ ઉતરતા ક્રમે લીધાં. જીવો સૌથી વધુ તિર્યંચગતિમાં એનાથી ઓછા નરક, એનાથી ઓછા દેવો અને સૌથી ઓછા મનુષ્યો તેમને વધારે દુઃખનું કારણ મન છે. મન મિથ્યાત્વ અને સમકિત બન્નેનું કારણ છે. જેને દેવગુરુ-ધર્મનું ભાન જ નથી તેને અવ્યક્ત મિથ્યાત્વ હોય. મન વગરના બધા જ જીવો અવ્યક્ત મિથ્યાત્વવાળા જ હોય. મનવાળામાં બે ભેદ છે, વ્યકત ને અવ્યક્ત, બન્ને પ્રકારનામિથ્યાત્વમાં અજ્ઞાન,વિપર્યાસને શંકા ત્રણે મિથ્યાત્વ હોય. જ્ઞાન ન થવું એ મોટું મિથ્યાત્વ, વિપર્યાસ થવો તે મહા મિથ્યાત્વ અને શંકા થવી તે પણ મિથ્યાત્વ પણ એ સમકિતનો અતિચાર છે. આચારવાળાને જ અતિચાર લાગે. અભવીને આચાર જ નથી માટે એને અતિચાર ન લાગે.
નારકીના જીવને વ્યક્ત દુઃખ છે માટે દુઃખને દુઃખતરીકે જાણે એટલે વધારે દુઃખી થાયને પાપબાંધે. એ દુઃખને કર્મકૃદુઃખ માને તો દુઃખી ન થાય નેનિર્જરા કરે. ક્ષેત્રવેદના, પરમાધામીકૃત વેદના અને પરસ્પર ઉદિરીત વેદના ત્રણે નરકમાં હોય છે. વિશેષથી ક્રોધ કષાયના ઉદયરૂપ ભાવ વેદના ભયંકર હોય, દ્રવ્ય લેશ્યા અશુભ હોય પણ સમકિતીને ભાવ લેયા શુભ હોય. દ્રવ્ય લેશ્યા તો બધાની અશુભ હોય, પરિણામ અશુભ હોય, દેહ અશુભ હોય, વિઠિયાવાળા હોય. ૧-૨ નરકમાં કાપોત લેશ્યા, ૩ જીમાં કાપોત ઉપર નીચે નીલલેશ્યા, ૪ થી માં નીલલેશ્યા,૫ મી માં ઉપર નીલ નીચે કૃષ્ણલેશ્યાને દ) ૭માં કૃષ્ણ વેશ્યા, સાતે નારકીમાં સમકિત દૃષ્ટિ જીવ હોય. - નરકના જીવો કરતાંનિગોદનાજીવો અનંતગણુદુખ ભોગવે છે પણ
જીવનવિચાર ૧૪૫