________________
ગુઢસિર (ગુપ્ત નસ)
પ્રગટ
સ.
(૧) ગુટસિર (ગુપ્તનસો) જેમાં નસો ગુખહોય એટલે કે અંદર હોવા છતાંજે સ્પષ્ટ દેખાતી નહોયતે ગુઢસિર કહેવાય. જેમકે કુંવારપાઠા, શેરડીના સાંઠા વગેરે કે જેમાં નસો, સાંધો અને ગાંઠો હોવા છતાં સ્પષ્ટ દેખાતી નથી.
ગુરુસોલિ
પ્રગટ સાંધો
ગુપ્ત સાધો
(૨) ગુહસાવિ (ગુપ્ત સાધી) સધી એટલે સાંધો. એક ડાળીને બીજી ડાળી જોડાય તેને સાંધો કહેવાય અને તે સાંધો જેના ગુપ્ત હોય તે ગુઢસંધિવાળી ડાળી કહેવાય.
ગુરુપવી
!
પ્રગટ ગાંઠો
| ગુપ્ત ગાંઠો
(૩) ગુઢપર્વ (ગુપ્તગાંઠ) જેમાં ગાંઠ હોવા છતાં દેખાય નહીં તે. પર્વ એટલે બે ગાંઠ વચ્ચેનો ભાગ.
જીવવિચાર // ૧૦૯