SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પછી ઔષધ તરીકે વપરાય છે. કડવી અણાહારી તરીકે તેનો ઉપયોગ થાય છે. (ગળોસત્વ) ગાણાઃ ૧૧. | ઉચ્ચાઈ અગે, હવાતિ ભેયા અરતિકાયા તેસિં પરિણત્વ, લબા–મેએ સુએ ભકિઅ ૧૧ અનંતકાય, નિગોદ, સાધારણ ત્રણે એક માનવા, આ ભાખ્યું લક્ષણ સૂત્રમાં તેને વિશેષ જાણવા જેની નસો, સાંધા અને, કાંઠાઓ ગુપ્ત જણાય છે, ભાગ સરખા ભાંગતાં બે, જેહનાઝટ થાય છે ૧૧. ગાથા: ૧૨ ગઢસિર–સાથિ–પ, સમભગ–મહીરગ ચ છિન્નરહે સાહાર સરીર, કવિવર ચ પતેયા ૧૨ .. જે છેદીને વાવ્યું છતું, ફરી ઉગનારું હોય છે; ભંગ સમયે તાંતણા વિણ, કાય જેની જણાય છે; શરીર સાધારણ વનસ્પતિકાયનું તે જાણવું વિપરીત તેથી હોય તે, પ્રત્યેકનું તનુ માનવું. ૧૨ આમાં બતાવેલા અનંતકાયના ભેદોથી બીજા પણ અનંતકાયના અનેક ભેદો છે. છતાં આગમમાં ૩ર ભેદો જ બતાવાય છે કારણકે લોકમાં ૩ર ભેદો જ પ્રસિદ્ધ છે, બાકી અપ્રસિદ્ધ ભેદો ઘણાં છે, તે બધા જાણવા માટે સૂત્રમાં તેના સામાન્યથી લક્ષણો કહ્યાં છે. | ગુપ્ત એવી નસો, સાંધા અને ગાંઠાવાળું ભાંગતા એક સરખા ભાગ થાય તેવું, તાંતણા વગરનું અને કાપ્યા છતાં ફરીથી ઊગનારું સાધારણ વનસ્પતિકાયનું શરીર છે. તેનાથી વિરુદ્ધ પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર જાણવું. જીવવિચાર // ૧૦૮
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy