________________
૬૪
ט
દાતાદિ ચાર ધર્મ
*s pisis [ause e
ભા. વદ-૩૦
૨૭-૯-૨૦૦૦, બુધવાર
પરિગ્રહ સંજ્ઞા સૌથી વધુ પીડનાર છે. પરિગ્રહ છુટ્યો છે પણ પરિગ્રહ સંજ્ઞા છુટી છે એવું લાગે છે ? તેને તોડવા દાનધર્મ છે. પછી પીડનારી છે મૈથુન સંજ્ઞા, તેને તોડવા શીલધર્મ.
ત્યાર પછી આહાર સંજ્ઞા પીડે
આ
ન
સંજ્ઞા
છે . આ જ જોઈએ, જોઈએ.’ એવી વૃત્તિ આહાર જ છે. આહાર છોડવો સહેલો છે, પણ આહાર સંજ્ઞા છોડવી મુશ્કેલ છે. એને તોડવા તપ ધર્મ છે.
ચોથી પીડનારી ભય સંજ્ઞા છે. ભયના કારણે આપણું મન સતત ચંચળ રહેતું હોય છે. ચંચળતા ભયની જ નિશાની છે. તેને તોડવા ભાવ ધર્મ છે.
-
આહારને નહિ, આહાર સંજ્ઞાને તોડવા તપ છે. આજે આ
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪