________________
કરતા હતા. આજે
પણ છે
ર
ભા. વદ-૧૦ ૨૩-૯-૨000, શનિવાર
નિંદા કરવી એટલે બીજાનું જીવતે જીવ મૃત્યુ કરવું.
“નનો તિસ્થ' કહીને તીર્થકર સ્વયં તીર્થની મહત્તા બતાવે છે. તીર્થ મોટું કે તીર્થંકર મોટા ? એનો જવાબ આ નમસ્કારમાં આવી જાય છે. તીર્થકર સિવાય બીજું જવાબ આપી પણ કોણ શકે ? “હું તીર્થકર બન્યો છું આ તીર્થના જ પ્રભાવથી” – એમ એમનો નમસ્કાર કહે છે.
ચક્રી ધર્મ તીરથ તણો, તીરથ ફલ તતસાર રે;
તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર રે.”
- આનંદઘનજી. - લોકમાં સા૨ભૂત તત્ત્વ આત્મા છે. આત્માનો સાર ચારિત્ર છે. ચારિત્રા વિના મુક્તિ નથી. આત્માનો અનુભવ તે ચારિત્ર છે.
- વ્યવહા૨-નિશ્ચય બશે
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૪૧