________________
ભા. વદ-૭ ૨૦-૯-૨000, બુધવાર
રથને સારથિ ચલાવે તેમ ભક્તને ભગવાન ચલાવે છે.
જ ભગવાનના તીર્થમાં દ્રવ્યથી પણ પુણ્ય વિના નંબર લાગતો નથી. ભગવાન આપણા છે, એવો ભાવ તીર્થના આલંબનથી ઉત્પન્ન થઈ શકે છે. શરીરઈન્દ્રિયાદિ મા છે - એમ માનીને જીવન પુરૂં કરનારા જીવને ‘ભગવાન મારા છે.' એવું કદી લાગ્યું નથી. અનેક ભવોનો આ અભ્યાસ ટળવો સહેલો નથી. વિકથાઓ ઘણી સાંભળવા મળે છે, ભગવાનની વાતો જગતમાં ક્યાંય સાંભળવા મળતી નથી. ભગવાન મારા છે, સારા છે - એવી દુર્લભ વાતો આ લલિતવિસ્તરામાંથી તમને જાણવા મળશે.
નમુત્થણે તો નાનપણથી જાણીએ છીએ, પણ તેમાં આવી દુર્લભ વાતો છે, તે તો આ
૮
*
*
*
*
*
*
*
*
*
*
* ?
કલાપૂર્ણસૂરિ-૪