________________
(૩) મત્તા (૪) વ્યવહાર (૫) અવ્યાબાધ (૬) નિરીહ
(૭) સંવેદ્યું
(૮) શ્યામ
(૯) દધતઃ (૧૦) ઉવાઓ
. પ્રશ્ન to : નીચેના શબ્દોમાં કોની ઉપમા કોની સાથે ઘટે છે ? તે જણાવો. કયા પાના ઉપર આ ઉપમા ઘટાવી છે ? તે પાના નંબર લખો.
(૧૧) દા.ત. (૨૪) પાવર હાઉસ → (૩૦) ભગવાન. પાના નંબર : ૨૩૭ (૧) માઇલસ્ટોન (૨) સજ્જન (૩) ખાઇ
(૪) ભક્ત (૫) ભોજનશાળા
(૬) બંગલો
(૭) સ્ફટિક
(૮) આરીસો
(૯) સાપ
(૧૦) પશુઓ (૧૧) અંધારૂં
(૧૨) પાપો
(૧૩) દુર્ગુણો (૧૪) મન
(૧૫) ભગવાન
(૧૬) આત્મા
(૧૭) ઐશ્વર્ય
(૧૮) તીર્થ
(૧૯) રથ
(૨૦) અવિરતિ
(૨૧) ચંદન
(૨૨) નાદ
શ્રવણ
• પ્રશ્ન ૮ : નીચેના ચન્દ્રમાં આ પુસ્તકમાં આવતા આઠ ગ્રંથોના નામ રાહુના અંધકારમાં આડા અવળા થઇ ગયા છે. તે ગ્રંથોના નામ તમે શોધી બતાવો. એક અક્ષરનો પુનઃ ઉપયોગ થઇ શકશે નહિ તથા તે દરેક ગ્રંથ સંબંધી પુસ્તકમાં આવતી પંક્તિઓ તથા વાક્યો પાના નંબર સહિત લખો.
(૮)
કહે કલાપૂર્ણસૂરિ-૪ *
૪૧૩