________________
(૫) ગલી ગલી મેં દો - દો શંકરાચાર્ય ધૂમ રહે હૈ. (૬) વરસાદમાં ભીંજાતા જવું સારું, પણ વાડામાં જવું સારું નહિ. (૭) પરમ ચેતનાએ મારી પાસેથી લખાવડાવ્યું છે. (૮) તારા સંયમના વિકાસ માટે તું મહાભદ્ર વિ.ને છોડતો નહિ. (૯) સ્વથી પણ નહિ, પરથી પણ નહિ, ભગવાન પાસેથી જ અભયની
પ્રાપ્તિ થાય છે. (૧૦) પોતાની આગવી સૂઝથી દેવર્ધિ ગણિએ આગમોને પુસ્તકારૂઢ
બનાવી મહાન યુગ-પ્રવર્તક કામ કર્યું.
-
બા
?
૨
• પ્રશ્ન પઃ ખાલી જગ્યા પૂરો. (પેજ નંબર પણ લખવાના જ છે.)(૧૦)
_થી હૃદય વિકસિત થાય છે અને થી મગજ વિકસિત થાય છે.
_ પણ _ ની દેશના ચાલુ હોય ત્યારે બેસી રહે છે.
_ માટે અહીં – શબ્દ પ્રયોજાયો છે. જેમ જેમ ભક્ત _નું _ સ્વીકારતો જાય તેમ તેમ તે _ ની શક્તિનો - કરતો જાય.
_જેમ જેમ ઘટતા જાય તેમ તેમ વધતી જાય. એના ધ્યાનને _ પોતાની ભાષામાં _ ગોળી કહે છે.
_ નું મૂળ ભગવાન છે. (૮) બધી _ નું મૂળ કારણ _ ની અંધતા છે. (૯) જ્યારે આપણે _ કરવી હોય તો -
માનવી પડે. (૧૦) – વિના – જામે નહિ.
૨
• પ્રશ્ન છે : નીચેના શબ્દો જેમાં આવતા હોય તે સ્તવન |
શ્લોક | ગીત અથવા કાવ્યની પંક્તિ જણાવો તથા તેના પાના નંબર જણાવો. (૧) રહસ્સે (૨) ઘાટ
(૧૦)
૪૧૨
*
*
*
*
*
*
*
*
*
#
# # # કહે