________________
• પ્રમ્ન ૩: નીચે જણાવેલા દરેક વાક્યના ચાર વિકલ્પોમાંથી સાચા
વિકલ્પની સામે જ નિશાની કરી પાના નંબર લખો. (૧૦) (૧) જેના ચિત્તમાં અભયનું અવતરણ નથી થયું તે....
(A) મોક્ષ માટેની આશા છોડી દે. (B) સાધુપણાથી હારી ગયો ગણાય. (c) શ્રદ્ધાની આંખ માટે આશા ન રાખી શકે.
(D) ભક્તિ માટેની આશા છોડી દે. (૨) સામાયિક વગેરે સ્વસ્થાને શ્રેષ્ઠ છે, પણ ભગવાનનો વિનય
(A) સાધુ તો સાધુપણામાં રહીને જ કરી શકે. (B) ભક્ત તો સ્તવનો ગાઈને જ કરી શકે. (C) ગૃહસ્થો તો પૂજા દ્વારા જ કરી શકે.
(D) સાધકો તો ધ્યાન દ્વારા જ કરી શકે. (૩) ભગવાન સાથે પ્રેમ થતાં જ.
(A) આત્મા સાથે સાચો પ્રેમ થઈ શકશે. (B) અંદર રહેલો “પરમાત્મા' ઓળખાશે. (C) આખું જગત પ્રેમમય દેખાશે.
(D) જગતના સર્વ જીવો સાથે પ્રેમ થશે. (૪) મન અત્યંત શાંત અવસ્થામાં હોય ત્યારે જ...
(A) અંદર રહેલા પ્રભુ દેખાય. (B) અનાહત નાદ સંભળાય. (c) જગતના જીવો પ્રત્યે હૃદય સંવેદનશીલ બને. (D) હૃદયમાં મોક્ષ પ્રગટે. તમે આજ્ઞા પાળો તો ભગવાન. (A) યોગ - ક્ષેમ કરે જ. (B) તમને મોક્ષે અવશ્ય લઈ જાય. (C) તમારો સંસાર સીમિત બનાવી દે. (D) તમને દુઃખમાંથી મુક્ત કરી દે. શ્રદ્ધાનો અર્થ અહીં. (A) પ્રસન્નતા કર્યો છે. (B) ભક્તિ કર્યો છે. (C) મોક્ષ - ગમનની યોગ્યતા કર્યો છે.
(D) સહજમળનો હ્રાસ કર્યો છે. ૪૧૦ * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૪