________________
જ ઓપન બુક એક્ઝામ છે
કહે કલાપૂર્ણસૂરિ-૪
• પ્રશ્ન ૧: નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે પંક્તિમાં લખો.(૧૦)
(૧) શરણાગતિનો અર્થ શો ? (૨) સૂત્રો (આગમ) એટલે શું ? (૩) જ્ઞાનાચાર અને જ્ઞાનભાવનાનો ફરક પૂજ્યશ્રી એ શી રીતે સમજાવ્યો? (૪) પદધ્યાન અને પરમ - પદધ્યાનમાં શો ફરક ? (૫) ચાર શરણમાં નવ પદો શી રીતે સમાયેલા છે ?
જ્ઞાની બીજા જ્ઞાનીને શી રીતે ઓળખી લે ? (૭) અંદર રહેલા પ્રભુ ક્યારે દેખાય ? (૮) ભગવાન તરફથી વિશિષ્ટ પ્રકારનું યોગ-ક્ષેમ ક્યારે થાય ?
આત્મ-સામ્રાજ્યના સિંહાસન પરથી મોહરાજાને ઊઠાડી મૂકવો હોય
તો સાધનામાં શું જોઈએ ? (૧૦) “વૃદ્ધિ, એકતા અને તુલ્યતા આ ત્રણ પદાર્થો પૂજ્યશ્રીએ સંક્ષેપમાં
શી રીતે સમજાવ્યા ? એટલે કે કયું ઉદાહરણ આપી સમજાવ્યા ?
• પ્રશ્ન ૨ : નીચેના શબ્દોમાંથી એક અસંગત (બંધ બેસતો ન
હોય તેવો) શબ્દની આસપાસ કુંડાળું કરો. પાના નંબર પણ લખો.
(૧૦). (૧) કલાપવિજયજી, કંચનવિજયજી, કલૌતવિજયજી, કલાપૂર્ણવિજયજી. (૨) હરેન, જીગર, પૃથ્વીરાજ, ચિરાગ. (૩) વિનય, વિવેક, વ્યુત્સર્ગ, અવ્યથા. (૪) મતિ, સ્મૃતિ, વાસના, અવિશ્રુતિ. (૫) ધારણા, ધ્યાન, ધ્યેય, સમાધિ. (૬) નામ, સ્થાપના, ફળભેદ, સંખ્યા. (૭) દમન, પ્રવર્તન, પાલન, અનુપાલન. (૮) પ્રવૃત્તિ, નિવૃત્તિ, પાલન, વશીકરણ. (૯) મંત્ર, તંત્ર, ક્રિયા, શરણ.
(૧૦) શક્તિ, વ્યક્તિ, ચેષ્ટા, પરાક્રમ. કહે કલાપૂર્ણસૂરિ-૪ * * * * *
* * * * * * * * * * * ૪૦૯