________________
જી
હા
,
૯૯ )
કા. સુદ-૭ ૩-૧૧-૨૦૦૦, શુક્રવાર
ચારિત્ર
ભક્તિનો જ પ્રકાર છે.
(૨૩) થર્મસીદ્દી ..
- ભગવાને ચતુર્વિધ સંઘ દ્વારા સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સૌ જીવો શાસનરસિક બને, તેવી વ્યવસ્થા કરી છે.
ભગવાનને એવી શક્તિ મળી છે, એમના નામમાં એવી શક્તિ છે એનું કારણ પૂર્વજન્મનું બાંધેલું તીર્થકર-નામકર્મ છે. મોટા અબજો પતિ શેઠના નામની પણ ગૂડવીલ હોય જ છે ને ?
અત્યારે આપણી પાસે ભલે ભગવાન નથી, પણ ભગવાનનું નામ તો છે ને ? ભગવાન જેવા ભગવાનનું નામ આપણને છૂટથી મળ્યું તે ઓછું પુણ્ય છે ? કોઈ અબજોપતિ શેઠ પણ પોતાનું નામ છુટથી વાપરવાની રજા ન આપે, પણ ભગવાન તરફથી છૂટ છે : સૌ
*
*
*
*
*
*
*
*
*
*
*
* ૨૫૧