________________
- કાવવા
કા. સુદ-૬ ૨-૧૧-૨૦00, ગુરુવાર
-------
પ્રભુનું આહત્ય સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં
સર્વદા ઉપકાર કરી રહ્યું છે.
- પરોપકારની પરાકાષ્ઠા હોવાના કારણે જ ભગવાનને તેવી શક્તિ મળે છે. “યાશી ભાવના ચચ સિદ્ધિર્મવતિ તાશી' એ બધાને યાદ છે જ. શક્તિ જ નથી મળતી, કાર્ય પણ તેવા જ થાય છે.
ખરાબ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ નથી કરતી, પણ શુભ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ કરે છે.
ખરાબ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ કરે તો જગત નર્કાગાર બની જાય.
આવા વિશિષ્ટ કોટિના પુણ્યનો સંચય ભગવાને શી રીતે કર્યો ? એ વા પ્રશ્નનો જવાબ એ મની પરોપકારની પરાકાષ્ઠામાં રહેલો છે.
વ્યકિતગત ભગવાનનો અનુગ્રહ ભલે તેમના તીર્થ સુધી ચાલે પણ આહત્ય તો સર્વક્ષેત્રમાં
૨૪૬
*
*
*
*
*
*
*
*
*
*
*
*