________________
કા. સુદ-૫ ૧-૧૧-૨000, બુધવાર
ઘડાતી યાત્રા : માટીથી કુંભ સુધીની. આપણી યાત્રા : લિગોથી નિર્વાણ સુધીની.
(૨૨) થમ્પનાયUi .
» ખૂબ પરિશ્રમ કરી આગમો જીવનમાં આત્મસાતુ બનાવી અનુભવ રસનો આસ્વાદ પામીને આપણા સુધી આગમો પહોંચાડ્યા, તેમનો આપણા પર અસીમ ઉપકાર છે.
સ્વરૂપ અને ઉપકાર - બન્ને સંપદાઓનું વર્ણન નમુત્થણમાં ગણધરો દ્વારા થયેલું છે, તેને પૂ. હરિભદ્રસૂરિજીએ બરાબર ખોલ્યું છે.
નિગોદથી બહાર કાઢી ઠેઠ મોક્ષ સુધી પહોંચાડનાર ભગવાન છે. ભગવાન મોક્ષના પુષ્ટ નિમિત્ત
છ કારક પણ એમાં ઉપકારી
છ કારક કાર્ય-કારણ સ્વરૂપ છે. આ જ કારક વિના દુન્યવી કે
કહે,
*
*
*
*
*
*
*
*
* * ૨૪૧