________________
રામાપીર
કા. સુદ-૨ ૨૯-૧૦-૨000, રવિવાર
પ્રભુ પ્રત્યે આપણા હદયમાં અતુરણ પ્રગટે એટલે
પ્રભૂતો અgગ્રહ આપણને મળે જ મળે.
૦ (૨૦) થમ્પયાઈi |
તીર્થ અને તીર્થકર બન્ને તરણતારણ જહાજ છે. એનો અર્થ એ થયો કે ચતુર્વિધ સંઘનો પ્રત્યેક સભ્ય પણ તરણ-તારણ જહાજ છે. સુબુદ્ધિ મંત્રીએ પોતાના રાજાને જૈનધર્મપ્રેમી બનાવેલો તેવો ઉલ્લેખ આવે છે. મયણાએ શ્રીપાળને ધર્મમાં જોડેલો. બુદ્ધ-બોધિત બધા સાધુઓ થી પ્રતિબોધેલા હોય છે. સાધ્વીજીથી પણ પ્રતિબોધિત બને.
એટલે ચતુર્વિધ સંઘનો એકેક સભ્ય તરણતારણ જહાજનું કાર્ય કરી રહ્યો છે.
યોગ્યતા આવ્યા પછી ધર્મ આવતાં વાર નથી લાગતી. ગુરુ ગમે ત્યાંથી આવી જ જાય. ન આવે તો દેવો પણ વેગ આપી દે. રણસંગ્રામમાં અજિતસેન રાજાને
=
=
=
=
=
=
=
=
=
= =
= ૨૨૦